Home /News /lifestyle /માત્ર 10 જ દિવસમાં આ કુદરતી રીતે વધારો બ્રેસ્ટ સાઇઝ, દૂર થઇ જશે લચીલાપણું

માત્ર 10 જ દિવસમાં આ કુદરતી રીતે વધારો બ્રેસ્ટ સાઇઝ, દૂર થઇ જશે લચીલાપણું

આ રીતે વધારી દો બ્રેસ્ટ સાઇઝ

Increase breast size: છોકરીઓ પોતાની બ્રેસ્ટ પર અનેક રીતે ધ્યાન આપતી હોય છે. બ્રેસ્ટ સાઇઝ નાની હોય તો કપડા પણ સારા લાગતા નથી અને અનેક છોકરીઓ શરમમાં પણ મુકાતી હોય છે. આમ, જો તમે કુદરીત રીતે બ્રેસ્ટ સાઇઝ વધારવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છોકરીઓ પોતાના ફિગર પર બહુ જ ધ્યાન આપતી હોય છે. દરેક છોકરી ઇચ્છે છે કે એનું ફિગર મસ્ત હોય અને બધાની એની પર ધ્યાન આપે. એમાં જો બોડીની વાત કરીએ તો દરેક છોકરીઓ માટે શરીરનો એક ભાગ એટલે બ્રેસ્ટની સાઇઝનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે. ઘણી છોકરીઓની બ્રેસ્ટની સાઇઝ બહુ નાની હોય છે જે ગમે તેવા ડ્રેસ પહેરે તો પણ એના પર શૂટ થતા હોતા નથી. આ માટે બ્રેસ્ટની સાઇઝ પરફેક્ટ હોવી ખૂબ જરૂરી છે. આમ, તમે દવા લીધા વગર જ આ રીતે બ્રેસ્ટની સાઇઝને કુદરતી રીતે વધારી શકો છો. તો જાણો આ ખાસ રીતો તમે પણ..

    ડાયટ


    તમે ચોક્કપણે એક ડાયટ ફોલો કરો. ડાયટથી તમારી બ્રેસ્ટની સાઇઝ વધે છે. જો કે આ વાત જાણીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. તમે તમારા ડાયટમાં કેલરી અને ફેટથી ભરપૂર ખોરાક એડ કરો. આ સાથે જ તમે તમારા ડાયટમાં કાજુ, બ્રાઉન રાઇસ, કાકડી જેવી વસ્તુઓને સામેલ કરો. આ વસ્તુઓ રોજ ખાઓ છો તો બ્રેસ્ટની સાઇઝમાં તમને થોડા જ દિવસમાં ફરક જોવા મળશે.

    આ પણ વાંચો: અંડર આર્મ્સમાં ખંજવાળ આવે છે? બળતરા થાય છે?

    એક્સેસાઇઝ કરો


    બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે એક્સેસાઇઝ સૌથી બેસ્ટ છે. આ માટે તમે પુશઅપ, ચેસ્ટ પ્રેસ, પ્લેંક જેવી એક્સેસાઇઝ કરો. આ એક્સેસાઇઝ તમે રૂટિનમાં કરો છો તો 10 જ દિવસમાં તમારી બ્રેસ્ટની સાઇઝ વધી જાય છે. આ એક બેસ્ટ ઓપ્શન છે.

    એક્સેસાઇઝ કરવાથી સ્વાસ્થ્યને બીજા બધા ફાયદાઓ પણ થાય છે. આ એક્સેસાઇઝની સાથે તમારે ડાયટ ફોલો કરવું પણ ખૂબ જરૂરી છે. આ માટે તમે કોઇ યોગા ટીચર, કોચની મદદ પણ લઇ શકો છો. તમે જીમમાં જઇને કસરત શીખીને પણ તમારી બ્રેસ્ટની સાઇઝ વધારી શકો છો.

    આ પણ વાંચો: ગરબા રમ્યા પછી વાળમાં થતા પરસેવાને આ રીતે કરો દૂર

    બ્રેસ્ટ મસાજ કરો


    તમારા બ્રેસ્ટની સાઇઝ નાની છે અને તમારે મોટી કરવી છે તો મસાજ પણ એક સારો ઓપ્શન છે. મસાજ કરવાથી બ્રેસ્ટમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે જેના કારણે સાઇઝ વધવામાં મદદ મળે છે.


    આ માટે તમારે દરરોજ 20 મિનિટ સુધી બ્રેસ્ટ મસાજ કરવાનો રહેશે. આ મસાજ તમારા બ્રેસ્ટની આસપાસની સ્કિનને પણ ફાયદો પહોંચાડે છે. આમ છતાં જો તમને કોઇ સમસ્યા લાગે છે તો તમે આ ઘરેલું ઉપાયો વિશે ડોક્ટરને પૂછી લો અને પછી અજમાવજો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन