અમેરિકાના વિઝા કેવી રીતે મેળવી શકાય?

News18 Gujarati
Updated: June 9, 2018, 6:56 PM IST
અમેરિકાના વિઝા કેવી રીતે મેળવી શકાય?
News18 Gujarati
Updated: June 9, 2018, 6:56 PM IST
અમેરિકાના વિઝા કેવી રીતે મેળવી શકાય?

 • અમેરિકાના 2 પ્રકારના વિઝા મળે છે.
  1. ઈમિગ્રન્ટ વિઝા અને 2. નોન-ઈમિગ્રન્ટ વિઝા


 • ઈમિગ્રન્ટ વિઝામાં કાયમી સ્થાયી રહી શકો

 • નોન-ઈમિગ્રન્ટ વિઝા એટલે કે જેને ટેમ્પરરી વિઝા તરીકે ઓળખવામાં આવે છે.

 • ઈમિગ્રન્ટ વિઝા, જેના 9 પ્રકાર છે.

 • Loading...

 • નોન-ઈમિગ્રન્ટ વિઝાના 23 પ્રકારે મળી શકાય છે.

 • B1, B2 એટલે વિઝિટર વિઝા, જે નોન-ઈમિગ્રન્ટ વિઝાની કેટેગરીમાં આવે છે.
  નોન-ઈમિગ્રન્ટ વિઝા એટલે H1B, L1, K1,B1, B2 વગેરે...

 • ફેમિલી બેઝ્ડ વીઝા એટલે કે F1, F2A, F2B, F3, F4, F5 જે ઈમિગ્રન્ટ વિઝા કહેવાય. (F=ફેમિલી)

 • વિઝિટર વિઝાનું ફોર્મના ભરવામાં ઘણી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો ફોર્મ ભરવામાં નાનકડી પણ ભૂલ થઈ જાય તો તમારા વિઝા રીજેક્ટ પણ તી શકે છે, ફક્ત ે નાનકડી ભૂલના કારણે.. તેથી જ્યારે તમે વિઝા અપ્લાય કરવા માટેનું ફોર્મ ભરતા હોવ ત્યારે ફોર્મમાં પૂછેલા દરેક પ્રશ્નનો ફક્ત સાચો અને સચોટ જવાબ જ ભરો. કારણ કે તેઓ પાસે તમારી એ દરેક માહિતી હોય છે.

 • ગ્રીન કાર્ડ માટેના ફોર્મ માટે લોયરની સલાહ અવશ્ય લો.


ઈમિગ્રેશન એક્સપર્ટ એડવાઈઝ
રમેશ રાવલ, USA ઈમિગ્રેશન એક્સપર્ટ
First published: June 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर