જો તમે પહેલી વાર મેકઅપ કરવાની ટ્રાય કરો છો તો રાખો આ વાતનું ધ્યાન, મળશે પરફેક્ટ લૂક

News18 Gujarati
Updated: July 12, 2018, 12:01 PM IST
જો તમે પહેલી વાર મેકઅપ કરવાની ટ્રાય કરો છો તો રાખો આ વાતનું ધ્યાન, મળશે પરફેક્ટ લૂક
News18 Gujarati
Updated: July 12, 2018, 12:01 PM IST
તમામને મેકઅપ કરવો સારો લાગે છે, પરંતુ મેકઅપથી લૂક ત્યારે આવશે જ્યારે મેકેઅપ સારી રીતે કર્યો હોય. જો મેકઅપ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તમારો લૂક સારો નહીં લાગે. પરફેક્ટ મેકઅપ કરવો સરળ નથી. જો તેમારા મેકઅપ સ્ટેપ્સમાં થોડી પણ ચુક આવે તો તમારો લૂક ખરાબ દેખાશે.

ખાસ કરીને જ્યારે પહેલી વાર મેકઅપ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો લાઇટ મેકઅપ ટેકનીકને જ ફોલો કરવી જોઈએ. આનાથી તમારો લૂક સારો દેખાશે. પહેલી વખત મેકઅપ કરવાથી દરેક છોકરીને અમુક વસ્તુઓને જાણવી જોઈએ, તે વિશે અમે તમને જણાવીએ છીએ.આ વાતનું ખાસ ધ્યાન રાખો

મેકઅપ કરતા પહેલાં ફેસવૉશથી તમારો ફેસ સ્વચ્છ કરો.
ત્યારબાદ મોયશ્રાઇઝરને લગાવો, જે તમારી સ્કિન માટે સુટેબલ છે.
ત્યાર બાદ તમારા ફેસ પર લાઇટ ફાઉન્ડેશન લગાવો, મેકઅપ સ્પંજથી ફાઉન્ડેશનને સારી રીતે બ્લેન્ડ કરો.
Loading...

આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે ફાઉન્ડેશન તમારી સ્કિન ટોનને મેચ કરતુ હોય.
ફાઉન્ડેશન બાદ કન્સીલર લગાવો, કાન્સીલરને ડાર્ક સર્કલ પર ચોક્કસ લગાવો.
ત્યારબાદ આઇલીડ પર આઇશેડો કરો, પ્વાઇન્ટ બ્રશથી આઇશેડો કરવો
જો આઇશેડો એક્સટ્રા સ્પેસમાં લાગી ગયો હોય તો તેને સાફ કરવો પડશે.આઇશેડો બાદ આઈલાઇનર પેન્સિલથી આઈલાઇનર કરો
તેને આઇલીડ લાઇન પર ઉપર અને નીચે બંને જગ્યાએ લાગાવી શકો છો.
પરંતુ તે વધારે જાડી ન કરો. ત્યારબાદ કાજલનો ઉપયોગ કરો.
લિપિસ્ટ અથવા લીપ ગ્લાસ લગાવો, લિપસ્ટિકને પણ ખૂબ ડાર્ક કરવી નહીં.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...