Home /News /lifestyle /

મારો બોયફ્રેન્ડ ન્યૂડ ફોટોગ્રાફી કરે છે, મને આ વાતથી અસહજ અનુભવ થાય છે હું શું કરુ?

મારો બોયફ્રેન્ડ ન્યૂડ ફોટોગ્રાફી કરે છે, મને આ વાતથી અસહજ અનુભવ થાય છે હું શું કરુ?

પ્રતિકાત્મક તસવીર

આપે આપનો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. આ બહારથી જ નથી આવતું આપે અંદર પણ તે વિક્સાવવાની જરૂર છે. આપે આપનાં શરીર અંગે આત્મવિશ્વાસ પેદા કરવો પડશે.

મારો બોયફ્રેન્ડ ફોટોગ્રાફર છે જે ડ્રોઇંગ રૂમ શૂટ વધુ કરે છે. તેમાં તે ઘણી મહેનત કરે છે. અને તે આ વિશે સતત ઓનલાઇન ખોજ કરતો રહે છે. તેની ઘણી બધી ન્યૂડ ફોટોઝ પણ ખેંચી છે. આ કારણે મને ઘણી ઇર્ષ્યા થાય છે. અને હું ઘણી અસહજ અનુભવુ છું મને લાગે છે કે જ્યારે તે મને નગ્ન જોશે તો તેનાં મનમાં મારા માટે તે ચાહત નહીં હોય.. હું શું કરું?

દરેક કપલ સાથે આ સામાન્ય સમસ્યા છે વિશેષકરીને તે સ્થિતિમાં જ્યારે તેમનાં પાર્ટનર એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ સાથે જોડાયેલાં હોય. આ સ્થિતિમાં જ્યાં તેઓ સામાન્ય રૂપમાં ખુબજ આકર્ષક અને લોકપ્રિય લોકોને મળતા રહેતાં હોય છે. એવામાં આપની ઇર્ષ્યાનું કારણ અસુરક્ષા અને સેક્સ અંગે તમારા આત્મવિશ્વાસને ઓછો કરે છે. આપ પોતાની સરખામણી તે તસવીરો સાથે કરો છો જે તે લાવે છે. અને નવી વાતોની ખોજ માટે તે ઓનલાઇન જાણકારી મેળવે છે. અને આપ વિચારો છો કે આપ તે મોડલ્સ જેવી નથી લાગતી જેમની એડિટેડ અને કરેક્ટ કરેલી તસવીરો આપ જુઓ છો.

આપે આપનો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. આ બહારથી જ નથી આવતું આપે અંદર પણ તે વિક્સાવવાની જરૂર છે. આપે આપનાં શરીર અંગે આત્મવિશ્વાસ પેદા કરવો પડશે. આપની પોતાની અહેમિયત સમજવી પડશે. આપની પોતાની કામુકતાને જાણવી પડશે. અને સમજવું પડશે કે આપ આ રિલેશનશિપથી શું આશા રાખો છો. સત્ય તો એ છે કે, જો આપનો બોયફ્રેન્ડ આપને આ કાર્ય કરતાં રોકે છે તો તેની અંદર કેટલી લગન છે તો તેનાંથી આપનાં રિલેશનશિપમાં મુશ્કેલીઓ વધશે. અને તેનાંથી ઉદ્ભવતી અસુરક્ષા આપનાં રિલેશનશિપને મુશ્કેલીમાં મુકી શકે છે.

આ પણ વાંચો-મારી 8 વર્ષની દીકરી મને પુછે છે Pregnancy Kit શું હોય છે, તેને શું કહેવું?

પછી આ સમજવાની જરૂર છે કે, તે જે ઉત્તેજક, સુંદર અને કામુક ફોટોગ્રાફ્સ કે ન્યૂડ શોટ્સ લે છે તે દરમિયાન માહોલ ઉત્તેજક નથી હોતો. આ સત્ય છે કે લોકો નગ્ન હોય છે પણ આ દરમિયાન થનારા શૂટ્સ સેક્સની દ્રષ્ટિએ ઉત્તેજક નથી હતોા. લોકો પરસેવે રેબઝેબ હોય છે. થાકેલાં હોય છે. અને ઘણી વખત તો ખુબ બધા શોટ્સ આપી આપીને થાકી ગયા હોય છે. આ કામ પણ કોઇ અન્ય કામની જેમ જ હોય છે. ફક્ત અંતર એટલું હોય છે કે, કપડાં થોડા ઓછા પહેરેલાં હોય છે. જો આપ આમ છતાં અસહજ અનુભવ કરો છો તો આ આખી પ્રક્રિયાને સારી રીતે સમજો. આ એક કામ છે અને આપનો બોયફ્રેન્ડ કોઇ અન્ય પ્રોફેશનલની જેમ જ તે કરે છે. ન્યૂડ હોવાનો અર્થ કામૂક હોવું નથી થતું.

મારો અર્થ છે કે કોઇ ન્યૂડ તસવીર કલાકો તેની એડિટિંગ, કલર ટોન તમામ માટે જોવું સેક્સી હોવાથી વધુ થકાવનારુ કામ છે. સેક્સને દિલચસ્પ, આકર્ષક અને સાચા અર્થમાં ખાસ બનાવે છે કોઇ વ્યક્તિ અને તેની સાથેનો રિલેશન. આપનો બોયફ્રેન્ડ પોતાનાં કામમાં મહેનત કરે છે તેની આપને ખુશી થવી જોઇએ. અને આ વાત માટે આપે ચિંતા કરવાની જરૂર નથી.
Published by:Margi Pandya
First published:

Tags: Photographer-, Relationship, Sexual Welness

આગામી સમાચાર