અલ્ઝાઈમરની ચિંતાથી બચાવશે આ નવી દવા

News18 Gujarati
Updated: September 13, 2019, 10:18 AM IST
અલ્ઝાઈમરની ચિંતાથી બચાવશે આ નવી દવા
જો સવારે ઉંઘ આવનાની સમસ્યા થઈ રહી હોય તો તેનાથી મગજમાં એક પ્રકારનું નુક્સાનકારક પ્લાક બની શકે છે. જેનાથી લોકોને અલ્ઝાઈમરની સમસ્યા થઈ શકે છે. અલ્ઝાઈમરના લક્ષણો એટલે કે યાદશક્તિ ઓછી થવી, નસોમાં ક્ષતિ વગેરેથી બચાવે છે.

જો સવારે ઉંઘ આવનાની સમસ્યા થઈ રહી હોય તો તેનાથી મગજમાં એક પ્રકારનું નુક્સાનકારક પ્લાક બની શકે છે. જેનાથી લોકોને અલ્ઝાઈમરની સમસ્યા થઈ શકે છે. અલ્ઝાઈમરના લક્ષણો એટલે કે યાદશક્તિ ઓછી થવી, નસોમાં ક્ષતિ વગેરેથી બચાવે છે.

  • Share this:
અલ્ઝાઈમરની ચિંતાથી બચાવશે આ નવી દવા- અલ્ઝાઈમરના ખતરાથી બચાવતી આ નવી દવાનું નામ બીપીએન 14770 છે. તે એમેલાયડ બીટા નામના પ્રોટીનના દુષ્પ્રભાવને ઓછું કરે છે. જે મગજની નસો અને ટીશ્યૂને નુક્સાન પહોંચાડી આલ્માઇમરને ફેલાવે છે.

ઉંમર વધવાની સાથે અલ્ઝાઈમરનો ખતરો વધી જાય છે. આ જ ખતરાને ઓછો કરવા વૈજ્ઞાનિકોએ એક નવી દવાનું નિર્માણ કર્યું છે. આ દવા અલ્ઝાઈમરના લક્ષણો એટલે કે યાદશક્તિ ઓછી થવી, નસોમાં ક્ષતિ વગેરેથી બચાવે છે. અલ્ઝાઈમરના ખતરાથી બચાવતી આ નવી દવાનું નામ બીપીએન 14770 છે. તે એમેલાયડ બીટા નામના પ્રોટીનના દુષ્પ્રભાવને ઓછું કરે છે. જે મગજની નસો અને ટીશ્યૂને નુક્સાન પહોંચાડી આલ્માઇમરને ફેલાવે છે.

તાજેતરમાં જ થયેલ કેટલીક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે અલ્ઝાઈમર વગર ડિમેંશિયાના પણ 80 વર્ષની ઉંમરમાં 25% લોકોને થઈ શકે છે.

શું છે અલ્ઝાઈમર?

જો સવારે ઉંઘ આવનાની સમસ્યા થઈ રહી હોય તો તેનાથી મગજમાં એક પ્રકારનું નુક્સાનકારક પ્લાક બની શકે છે. જેનાથી લોકોને અલ્ઝાઈમરની સમસ્યા થઈ શકે છે.

અલ્ઝાઈમરના ઘણાં લક્ષણો હોઈ શકે છે. તમારી યાદશક્તિ નબળી થઈ શકે છે, કોઈ તકલીફનું સમાધાન કરવામાં સમસ્યા આવી શકે છે, કામ કરવામાં તકલીફ આવી શકે છે, વગેરે.. દિવસમાં ઉંઘ ન આવે અને તમે પાતાને એક્ટિવ રાખી શકે તે માટે તમે હેલ્ધી ડાયટ લો અને કસરત કરો. જે સ્વાસ્થ્ય માટે ઘણું જરૂરી છે. ફક્ત સારા અને યોગ્ય ડાયટ મા6થી આપણા શરીરના ઘણાં રોગ દૂર થાય છે. બાહરનું ખાનપાન, તેલ, આ બધી ચીજો સ્વાસ્થ્યને બગાડે છે.તેથી જો તમને પણ ઉપર મુજબની તકલીફ જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો અવશ્ય સંપર્ક કરવો જોઈએ, જેથી તેનું વહેલું નિદાન પણ થઈ શકે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કારગર છે કોબીજ, સાથે આ બીમારીઓનો પણ કરે છે ઈલાજ
First published: September 13, 2019, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading