Home /News /lifestyle /

શું છે સ્ટુડન્ટ વિઝા? સ્ટુડન્ટ વિઝા માટે કેવી રીતે અપ્લાય કરશો?

શું છે સ્ટુડન્ટ વિઝા? સ્ટુડન્ટ વિઝા માટે કેવી રીતે અપ્લાય કરશો?

    શું છે સ્ટુડન્ટ વિઝા? સ્ટુડન્ટ વિઝા કેવી રીતે મળે? સ્ટુડન્ટ વિઝા માટે શું કરવું જોઈએ?
    સ્ટુડન્ટ વિઝા માટે કેવી રીતે અપ્લાય કરશો?

    લોભામણી જાહેરાતોથી દૂર રહેશો
    સ્ટુડન્ટ વિઝા તમારી આવડત ઉપર જ મળે છે
    સ્ટુડન્ટ વિઝામાં થયેલ ઈન્ટરવ્યૂ ઉપરથી મળે છે

    ઈન્ટરવ્યૂમાં શું ધ્યાનમાં રાખશો?
    સ્ટુડન્ટ્સે ઈન્ટરવ્યૂમાં નર્વસ ન થવું જોઈએ
    હળબળાટીમાં કંઈજ ન બોલશો
    ઈન્ટરવ્યૂની તૈયારી કરવી ખૂબ જ મહત્વની છે
    ફોર્મ વ્યવસ્થિત ન ભર્યું હોય તો પણ વિઝા રીજેક્ટ થાય

    દર 6 માંથી 1 સ્ટુડન્ટ ભારતમાંથી હોય છે
    અમેરિકામાં ભણવા જનારા મહત્તમ સ્ટુડન્ટ્સ ભારતના હોય છે
    બીજો નંબર તેમાં ચાઈનાનો છે
    અમેરિકા અને ભારતના સારા સંબંધોને કારણે ભારતીય સ્ટુડન્ટ્સ વધુ આવકાર્ય

    ઈન્ટરવ્યૂમાં નર્વસ થવું જરૂરી નથી
    ફોર્મ અને ઈન્ટરવ્યૂ વ્યવસ્થિત હશે તો ચોક્કસ વિઝા મળશે જ
    તેથી 6 જૂનને 'સ્ટુડન્ટ વિઝા ડે' કહેવાય છે

    શું ધ્યાનમાં રાખવું જોઈએ?

    અમેરિકાની Top 60 યુનિવર્સિટી/કોલેજમાં જ એડમિશન લો
    તમે જાતે જ online એડમિશન લઈ શકો છો
    લેભાગુ માણસો અને તેમના કમિશનમાં ન પડશો
    લેભાગુ માણસોની સલાહ લોવાની ભૂલ ન કરશો
    જાતે અપ્લાય કરવા માટે ફક્ત i20 લેવું જરૂરી
    i20 એટલે 'એડમિશન ફોર સ્ટડી'
    અમેરિકાના i20 માટે ડોનેશન આપવાની કોઈ જરૂર નથી.
    તમે લાયક હશો તો એડમિશન મળી જ જશે.
    i20 મળી જાય એટલે વિઝા માટે અપ્લાય કરો.
    ફોર્મ ભર્યા પછી ઈન્ટરવ્યૂની પૂરતી તૈયારી કરો.
    સોર્સ ઓફ ઈન્કમ પણ સાચી જણાવો.
    ફી ની રકમ કેવી રીતે ભરશો તેનું પણ સચોટ કારણ આપો.
    ફી માટે કાયદેસરની લોન પણ લઈ શકો છો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Student Visa

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन