અથાણાં ખાવાથી પણ થાય છે આ 3 બીમારીઓ

News18 Gujarati
Updated: September 5, 2019, 1:41 PM IST
અથાણાં ખાવાથી પણ થાય છે આ 3 બીમારીઓ
News18 Gujarati
Updated: September 5, 2019, 1:41 PM IST
શું તમને પણ અથાણું ખાવું પસંદ છે? તો વાંચો આ ખબર

મીઠાનું વધુ પડતું સેવન
અથાણાંમાં અન્ય ચીજોની સરખામણીએ મીઠાનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. વધુ મીઠું ખાવાથી હાઇપરટેન્શન અને હ્રદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. અથાણામાં મીઠું વધુ નાખવાનું કારણ એ હોય છે કે તેને વધુ દિવસો સુધી સાચવ શકાય. તેથી અથાણું ખાવાથી શરીરમા મીઠાની માત્રા વધી જાય છે, જે નુક્સાનકારક છે.

ગેસ્ટ્રિકની બિમારી થવાની ચિંતા
વધુ અથાણાં ખાવાથી પેટની તકલીફ પણ થકે છે, જે પાછળથી ગેસ્ટ્રિકની બીમારીનું રૂપમાં ધારણ કરી શકે છે. જો કે આ વાતની કોઈ સાચો પૂરીવો નથી પરંતુ અથાણું ખાવાથી પેટન બીમારીઓ થવા લાગે છે. તેનાથી ગળા અને પેટમાં બળતરા થાય છે.

તેલની વધુ માત્રા
Loading...

અથાણાંમાં તેલનો ઉપયોગ ખૂબ વધુ પ્રમાણમાં થાય છે. જેથી તેને લાંબો સમય તાજું રાખી શકાય. વધુ તેલના કારણે કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા રહે છે, જેનાથી ન ફક્ત હૃદયની બીમારી પણ લીવર માટે પણ હાનિકારક છે. જે હાઈ બીપીની સમસ્યાનું પણ નિર્માણ કરે છે.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...