Home /News /lifestyle /કોન્ડોમમાં આવી ગયું છે વાયબ્રેટર, વધશે સેક્સનો આનંદ...!

કોન્ડોમમાં આવી ગયું છે વાયબ્રેટર, વધશે સેક્સનો આનંદ...!

ટેક્નોલોજીના આ યુગમાં લેટેસ્ટ ગેજેટ અને નવી નવી ટેક્નોલોજી આપણી જિંદગીને સરળ બનાવી રહી છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, આ સમયમાં સેક્સના આનંદ માટે એક પ્રયોગ થવા જઈ રહ્યો છે કોંડોમ પર, તો જોઈએ ભવિષ્યમાં કેવો આવી રહ્યો છે કોન્ડોમ...

કોન્ડોમનો ઉપયોગ સેફ સેક્સ માટે કરવામાં આવે છે...

ટેક્નોલોજીના આ યુગમાં લેટેસ્ટ ગેજેટ અને નવી નવી ટેક્નોલોજી આપણી જિંદગીને સરળ બનાવી રહી છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, આ સમયમાં સેક્સના આનંદ માટે એક પ્રયોગ થવા જઈ રહ્યો છે કોંડોમ પર, તો જોઈએ ભવિષ્યમાં કેવો આવી રહ્યો છે કોન્ડોમ...

જોર્જિયોમાં ટેક્નોલોજીના સ્ટુડન્ટોએ ભેગા મળી 'Electric Eel' નામનો એક સ્માર્ટ કોન્ડોમ ખરીદ્યો છે.

આ એક ઓપન સોર્સ ડિઝિટલ કોન્ડોમ છે, જેમાં ઈલેક્ટ્રોડની સાથે નાની સર્કિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્માર્ટ કોન્ડોમમાં બનાવવામાં આવેલ આ નાની સર્કિટ દ્વારા ડિઝિટલ વાઈબ્રેશન પ્રોડ્યુસ કરવામાં આવશે.

આ સ્માર્ટ ડિઝિટલ કોન્ડોમમાં કરંટ સપ્લાય માટે અક માઈક્રોકંટ્રોલર દ્વારા મેનેજ કરવામાં આવ્યું છે, જેને યૂઝર્સ મોબાઈલ ડિવાઈસ અથવા ઈન્ટરનેટ એપીઆઈની મદદથી ઓપરેટ કરી શકાશે.

ખાસ રીતે કોન્ડોમનો ઉપયોગ સેફ સેક્સ માટે કરવામાં આવે છે. હાલમાં તૈયાર કરવામાં આવેલ આ સ્માર્ટ કોન્ડોમના અપગ્રેડ વર્ઝનને STD થી સુરક્ષિત બનાવવામાં આવ્યો છે.
First published:

Tags: Condom, Digital, Future, Like, Look