ગુજરાતમાં રિટેલર્સ સાથે હોરાનાં સિગ્નેચર આઉટલેટ થયાં લોંચ

News18 Gujarati
Updated: May 22, 2018, 1:54 PM IST
ગુજરાતમાં રિટેલર્સ સાથે હોરાનાં સિગ્નેચર આઉટલેટ થયાં લોંચ

  • Share this:
ટ્રેન્ડી એસેસરીઝ પસંદ કરતી યુવા પેઢી માટે સારાં સમાચાર છે. “ફ્રેશ એન્ડ ફન” ફેશન બ્રાન્ડ હોરાએ અમદાવાદમાં પોતાનો સટોર શરૂ કર્યો છે. હોરા સ્વદેશી, ગુણવત્તા ગુણવત્તા સંચાલિત બ્રાન્ડ છે, જે પોતાનાં વાઇબ્રન્ટ એસેસરી કલેક્શન સાથે જવાબદાર સ્ટાઇલ પ્રદાન કરે છે. તેનું પુરુષો અને સ્ત્રીઓ માટે ઘડિયાળોનું લક્ઝરિયસ કલેક્શન ઘણી વિવિધ સ્ટાઇલ ધરાવે છે. હોરા ટોટેસ, હેન્ડબેગ, લેપ્ટોપ બેગ અને વોલેજની રેન્જ ધરાવે છે, જે પુરુષ અને સ્ત્રી બંનેને પસંદ પડે તેવી છે.

આ આઉટલેટનાં લોંચ પર હોરા લક્ઝરીનાં સ્થાપક-ડિરેક્ટર શ્રી પરિમલ મહેતાએ કહ્યું હતું કે, “હોરા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત, હાઈ-એન્ડ અને લક્ઝરિયસ છતાં વાજબી અને નવીન ઉત્પાદનો ધરાવે છે અને અમને અમદાવાદ અને તેની આસપાસ રહેતાં લોકો માટે અમારો રિટેલ સ્ટોર્સ ખોલવાની ખુશી છે.”

તમને હોરાનું કલેક્શન ધ શોપ્પ-વડોદરા, મેજેસ્ટિક કનક, રાજીવ પ્લાઝા, રામ બાગ સામે, થલતેજ અને રાજ સ્ટેશનર્સ, સુરેન્દ્ર મંગળદાસ રોડ, આંબાવાડી, અમદાવાદમાં જોવા મળશે.

તમારાં માટે કે મિત્રો અને પરિવારજનો માટે પરફેક્ટ ગિફ્ટ આપવા ટ્રેન્ડી એક્સેસરી મેળવવા સ્ટોરની મુલાકાત લો! અમારી દરેક પ્રોડક્ટમાં સચોટ હસ્તકાળ સાથે લેટેસ્ટ ટ્રેન્ડ અને ઇન્ટરનેશનલ સ્ટાઇલ જોવા મળે છે, જેમાં સ્ટાઇલ, ગુણવત્તા અને કારીગરીનો શ્રેષ્ઠ સમન્વય જોવા મળે છે. હોરા દરેક પીસમાં તમને પરફેક્શન આપે છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક એસેસરી તમારી જરૂરિયાત પૂર્ણ કરવા માટે કાળજીપૂર્વક બનાવવામાં આવી છે.
First published: May 22, 2018, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading