મધના દાદીમાંના નુસખા એકવાક જાણશો તો વારંવાર અપનાવશો

મધનો ઉપયોગ વડવાઓ ઘણી રીતે કરતા હતાં

 • Share this:
  મધનો ઉપયોગ આપણને સારા સ્વાસ્થ્ય સાથે સુંદરતા  પણ આપે છે.  મધ કુદરતી રીતે આપણને સારી ઉર્જા તો આપે જ છે પરંતુ તેની સાથે સ્વાદ પણ આપે છે.

  • જો કફની સમસ્યા હોય તો એક ચમચી મધમાં લીંબુનો રસ તથા થોડુ કોકોનટ ઓઈલ મેળવીને લેવાથી ખૂબ જ લાભ થાય છે.

  • શુગર ફ્રીની જગ્યાએ ડાયાબિટીસ લોકો ભોજનમાં મધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કેમધ બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે.

  • કોઈ જગ્યાએ કપાઈ ગયા હોવ કે ઘાવ પડ્યો હોય તો એન્ટીબાયોટિક ક્રીમની જેમા જ મધનો ઉપયોગ કરી શકાય છે. કારણકે મધ એક નેચરલ એન્ટીબાયોટિક પણ છે. રોજ ઘાવ ઉપર તેને લગાવવાથી ઘાવ ઝડપથી ભરાઈ જાય છે.

  • જો ક્યાંક બળી ગયા હોવ તો બળેલી જગ્યાએ મધ લગાવો. બળેલાના નિશાન પણ નહીં રહે.

  • વજન ઓછું કરવા માટે પણ મધ એક અચૂક નુસખો છે. જ્યાં પણ શુગર ઉપયોગ કરો છો ત્યાં મધનો ઉપયોગ કરો. વજન ખૂબ જ ઝડપથી નિયંત્રણમાં આવી જશે.

  • જો તમે આખા શરીરની ત્વચાને એકદમ સાફ કરવા માગતા હોવ તો ત્રણ ચમચી મધમાં બે ચમચી ઓલીવ ઓઈલ મેળવીને નહાવાના પાણીમાં મેળવો. તે તમારી સ્કિનને નેચરલી મોશ્ચુરાઈઝર કરી દેશે. સ્કિન ગ્લો થવા લાગશે.

  • તણાવને દૂર કરવાનો બેસ્ટ ઓપ્શન છે. જ્યારે ખૂબ જ તણાવ લાગી રહ્યો હોય તો ચામાં એક ટીપુ મધ નાખીને પીવો. રિલેક્શ થઈ જશે

  Published by:Kaushal Pancholi
  First published: