ઉલટી, ચક્કર અને માથું દુખવાથી પિકનિકની મજા બગડે છે, તો કરો આ ઉપાય

News18 Gujarati
Updated: June 15, 2019, 6:58 PM IST
ઉલટી, ચક્કર અને માથું દુખવાથી પિકનિકની મજા બગડે છે, તો કરો આ ઉપાય
Home Remedies: પિકનિક શરૂ કરતા પહેલા કરો આ ઉપાય, મુસાફરીમાં નહીં બગડે તબીયત

Home Remedies: પિકનિક શરૂ કરતા પહેલા કરો આ ઉપાય, મુસાફરીમાં નહીં બગડે તબીયત

  • Share this:
Home Remedies: મુસાફરી લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેને હરવું-ફરવું પસંદ તો હોય છે, પરંતુ સફર દરમિયાન તેમની તબીયત ખૂબ ખરાબ થઈ જાય છે. તેને સંપૂર્ણ મુસાફરી દરમિયાન ઉલ્ટી, માથાનો દુખાવો અને ચક્કરથી જ પસાર થાય છે. શું તમને પણ મુસાફરીમાં આવી તકલીફ થાય છે? તો આવો જાણીએ, મુસાફરી દરમિયાન તબીયતને વધુ ખરાબ થવાથી તમે કેવી રીતે અટકાવી શકો?

મુસાફરી શરૂ કરતાં પહેલાં ચા માં ફૂદીનાના રસનાં 4-5 ટીપાં નાખીને પીવો. તેનાથી મુસાફરી દરમિયાન તબીયત નહીં ખરાબ થાય.

મુસાફરી દરમિયાન તબીયત ન બગડે તે માટે તે માટે પહેલાથી જ બારી ખોલીને બેસો. તાજી હવાથી તમને ઘણી રાહત મળશે.

મુસાફરી કરતા પહેલા, માઉથ ફ્રેશનર અને ટ્રાવેલ સિકનેસની દવાઓ જેવી કે Avomine મુસાફરી કરો. પ્રવાસ શરૂ થાય ત્યારે તરત જ દવા લઈ લો. પરંતુ ડૉક્ટરની સલાહ પછી જ આ દવાઓ લો. નહીંતર તેની આડઅસર પણ થઈ શકે છે.

તેથી પિકનિક શરૂ કરતા પહેલા આ ઉપાય કરવાથી , મુસાફરીમાં તબીયત નહીં બગડે..

બ્લડ ડોનેટ કરતા પહેલાં આ વાત હંમેશા રાખો ધ્યાનમાં
First published: June 15, 2019, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading