Home /News /lifestyle /

ઘરે જ બનાવો બાળકોનું પ્રિય ચીઝ, એ પણ અમૂલ જેવું જ

ઘરે જ બનાવો બાળકોનું પ્રિય ચીઝ, એ પણ અમૂલ જેવું જ

  ચીઝનું નામ સાંભળતા જ મો માં લાળો પડવા લાગે છે. નાના બાળકોને સૌથી વધુ પ્રિય ચીઝ હોય છે. જો કે હવે નાના બાળકોનીથી લઈને મોટા લોકોને ચીઝ ખુબ જ પસંદ હોય છે.

  ચીઝ એ દરેક વાનગીઓનો સ્વાદ વધારી દે છે. એ પછી બાળકોના ફેવરીટ પીઝા હોય કે પછી મેગી... દરેક વસ્તુમાં તેઓ ચીઝ ખાવાનું વધારે પસંદ કરે છે. ત્યારે આપણે ઘરે જ ચીઝ બનાવતા શીખએ. અને એ પણ અમૂલ જેવું જ.

  ચીઝ બનાવવાની રીત
  સામગ્રી:
  દૂધ 1 કપ
  મલાઈ દોઢ ચમચો
  કોર્ચફ્લોર 2 ચમચા
  લીંબૂનો રસ અડધી ચમચી
  નમક સ્વાદ અનુસાર
  અડધી ચમચી ઘી  બનાવવાની રીત:

  • ચીઝ બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં કોર્નફ્લોર અને મલાઈ ઉમેરો

  • ગેસ એકદમ સ્લો રાખવો અને મલાઈ અને કોર્નફ્લોરને બરાબર રીતે મિક્સ કરવું

  • જે બાદ તેમાં 1 કપ દૂધ અને લીબૂંનો રસ ઉમેરવો.

  • અને આ તમામ સામગ્રીને ધીમે ધીમે હલાવતા રહેવું. જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહો

  • બધી સામગ્રી એકરસ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો અને રૂમ ટેમ્પરેચર પર તેને ઠંડુ થવા દો.

  • 1 કલાક બાદ આ પેસ્ટને એક પ્લાસ્ટિકના એક ટાઈટ ડબ્બામાં ભરી લો અને 2 કલાક સુધી ફ્રિઝમાં સેટ થવા દો.આ

  • મ 2 કલાક બાદ ટેસ્ટી ચીઝ તૈયાર છે. જેનો ઉપયોગ તમે ચીઝ, પીઝા કે બાળકોની ફેવરીટ ડિશમાં કરો.

  Published by:Nisha Kachhadiya
  First published:

  Tags: Cheese

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन