હોલિકા દહન 9PM : 'મતાંગ યોગ' બનવાના કારણે આ કામ કરશો તો દરેક ઈચ્છા થશે પૂરી

News18 Gujarati
Updated: March 20, 2019, 5:05 PM IST
હોલિકા દહન 9PM : 'મતાંગ યોગ' બનવાના કારણે આ કામ કરશો તો દરેક ઈચ્છા થશે પૂરી

  • Share this:
ઘણા લાંબા સમય પછી હોલિકા દહન એને હોળી, બંને દિવસે સળંગ 'મતાંગ યોગ' બની રહ્યો છે. તેથી બુધવારની રાત્રે 9 વાગ્યે પછી હોલિકા દહન કરવું શુભ રહેશે. આ યોગ 7 વર્ષ બાદ આવી રહ્યો છે. હોળીના 1 દિવસ પહેલા રાત્રે હોલિકા દહન થાય છે. હોલિકાની પવિત્ર આગમાં લોકો જઉં અને શરીર પર લગાયેવું ઉબટન પધરાવે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં ખૂશી આવે છે અને ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે. હોલિકા દહન માટે લોકોને ઘણાં ભ્રમ હોય છે, કારણ કે શુભ મુરતમાં દહન કરવાથી તેનું ફળ મલે છે.

શું છે હોલિકા દહન અને પૂજાનું શુભ મુરત

હોલિકા દહનનું શુભ મુરત સાંજે 20:57 થી 00:28 મિનિટ સુધી છે. તેમાં ઘણી જુદી જુદી પરંપરા છે. ક્યાંક હોલિકાની આગ ઘરે લઈ જવાય છે. તે આગથી રોટલી રાંધવી શુભ મનાય છે. હોલિકા મનાવવા પાછળની પ્રહલાદની જે એક રસપ્રદ વાર્તા છે તે તો આપ સૌ જાણતા જ હશો.
First published: March 20, 2019, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading