6 માસથી 1 વર્ષ સુધીના બાળકોને આહારમાં આપી શકાય આટલી ચીજો

News18 Gujarati
Updated: May 21, 2019, 4:10 PM IST
6 માસથી 1 વર્ષ સુધીના બાળકોને આહારમાં આપી શકાય આટલી ચીજો
યુનિસેફના પ્રમુખ હેનરીટા એચ ફોરે કહ્યું કે આ પુસ્તકને શાળાએ તેમના પાઠ્યપુસ્તકનો ભાગ બનાવવો જોઇએ. અને આ પુસ્તકનું તમામ ભાષામાં અનુવાદ થવું જોઇએ. જેથી તે દેશભરમાં છેવાડા સુધી પહોંચી શકે.

યાદ રહે કે નીચે જણાવેલ ડાયેટ ચાર્ટના વિકલ્પો માટે બાળકના આ ડાયટનું માપ 1/2 થી 1 વાટકી જ રાખો.

  • Share this:
બાળકો માટેનો ડાયટ ચાર્ટ-  યાદ રહે કે નીચે જણાવેલ ડાયેટ ચાર્ટના વિકલ્પો માટે બાળકના આ ડાયટનું માપ 1/2 થી 1 વાટકી જ રાખો. 1 વાટકી એટલે 100 ગ્રામ. તેનાથી વધુ એક સાથે ક્યારેય ન ખવડાવવું.

ખજૂરને દૂધમાં ક્રશ કરી પીવડાવી શકાય.
ખિચડીમાં દૂધ અથવા ઘી નાખી ચોળીને ખવડાવવું.

ઘઉંના લોટની રાબ આપી શકાય.
ઘઉંના લોટનો શીરો ખવડાવવો, ખાંડ ઓછી નાખવી.
દાળ-ભાત મસળી તેમાં નાની ચમચી ઘી નાખી ખવડાવવું.દૂધની બનાવેલી ખીર આપી શકાય
તાજા ફળો કેરી, કેળુ, પપૈયું, ચીકુ વગેરે છૂંદીને આપવું.
તાજા ફળનો રસ આપી શકાય.
રોટલીને દૂધમાં પલાળીની ખવડાવવી.
બાફેલું બટેકુ છૂંદી તેમાં ચપટી સંચળ નાખીને આપવું.

બાળકને જો સ્તન પાન કરાવતા હોવ તો અને ઉપરના 10 વિકલ્પોમાંથી કોઈ પણ 3 વિકલ્પ બદલતા રહો. અને જો સ્તન પાન ન કરાવતા હોવ તો અને ઉપરના પૈકી કોઈ પણ 5 વિકલ્પ બદલતા રહેવા જોઈએ.
First published: May 21, 2019, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading