Home /News /lifestyle /World sleep day 2023: રાત્રે ઊંઘ આવતી નથી? તો આ 6 સ્લીપિંગ ટિપ્સ ફોલો કરો, ઘસઘસાટ સૂઇ જશો
World sleep day 2023: રાત્રે ઊંઘ આવતી નથી? તો આ 6 સ્લીપિંગ ટિપ્સ ફોલો કરો, ઘસઘસાટ સૂઇ જશો
રાત્રે જમવાનું ટાઇમ ફિક્સ કરો.
Tips to get sleep at night: અનેક લોકોને રાત્રે ઊંઘ આવતી હોતી નથી. રાત્રે ઊંઘ ના આવવાને કારણે બીજા દિવસે શરીર બેચેન રહે છે અને સાથે આખો દિવસ કંટાળો આવે છે. આમ, તમને પણ આવું થાય છે તો આ ટિપ્સ ફોલો કરો.
How to get good sleep in night: હેલ્ધી લાઇફ સ્ટાઇલ એન્જોય કરવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. અનેક લોકો સ્લિપ ડિસઓર્ડરનો ભોગ બનતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે રાત્રે ઊંઘ ના આવવાને કારણે બીજો દિવસ કંટાળજનક જતો હોય છે. આમ, આજે અમે તમને કેટલીક સિમ્પલ ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે રાત્રે ઘસઘસાટ ઊંઘી જશો અને સાથે તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થઇ જશે. તો તમે પણ ફોલો કરો આ ઊંઘ લાવવા માટેની આ બેસ્ટ ટિપ્સ.
મસાજ ટ્રાય કરો
રાત્રે તમને ઊંઘ આવતી નથી તો તમે મસાજ ટ્રાય કરી શકો છો. મસાજ કરવાથી રાત્રે ઊંઘ મસ્ત આવે છે. મસાજ થેરાપી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. મસાજ થેરાપી તમે રોજ રાત્રે બહાર પણ લઇ શકો છો. મસાજ કરવાથી ઊંઘ સારી આવે છે.
તમે જ્યારે પણ રાત્રે સૂઇ જાવો ત્યારે ખાસ કરીને ન્હાવાની આદત પાડો. આ સ્નાન તમારે ગરમ પાણીથી કરવાનું રહેશે. ગરમ પાણીથી સ્નાન કરવાથી ઊંઘ સારી આવે છે અને સાથે તમારા આખા દિવસનો થાક ઉતરી જાય છે.
બુક રિડીંગ કરો
ભરપૂર ઊંઘ લાવવા માટે તમે બુક રિડીંગ કરો. આ માટે તમે રાત્રે ઊંઘતા પહેલાં તમારી મનપસંદ બુક વાંચી શકો છો.
કેટલાક લોકોને રાત્રે ઊંઘ ના આ ત્યારે તેઓ ર્ક કઆઉટ કરતા હોય છે. આમ, તમે પણ આ કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂ છે. ક્યારે પણ રાત્રે ઊંઘતી ખતે ર્કઆઉટ કરુ જોઇએ નહીં.
ડિનરનો સમય ફિક્સ રાખો
ઘણાં કો રાત્રે જમ્યા પછી તરત જ સૂઇ જતા હોય છે. આમ કરાથી ઘ આમાં તકીફ થાય છે અને સાથે હેથ્ને પણ નુકસાન થાય છે.
ટાઇમ ફિક્સ કરો
સારી ઊંઘ માટે એક ટાઇમ ફિક્સ કરો. દરરોજ તમે અગ-અગ ટાઇમે ઊંઘો છો તો તમારે આદત બદાની જરૂર છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આઘારિત છે. કોઇ પણ ઉપાય અજમાતા પહે ડોક્ટરની સહ આશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર