ટ્રાયગ્લીસરાઇડ એટલે શું? વધારાની કેલરી ધરાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતરણ થાય છે

News18 Gujarati
Updated: August 11, 2019, 6:28 PM IST
ટ્રાયગ્લીસરાઇડ એટલે શું? વધારાની કેલરી ધરાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતરણ થાય છે
જયારે ખોરાકમાં લીધેલી કુલ કેલરીનું પ્રમાણ, શરીરના વપરાશ કરતાં વધી જાય ત્યારે વધારાની કેલરી લાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતરણ થાય છે.

જયારે ખોરાકમાં લીધેલી કુલ કેલરીનું પ્રમાણ, શરીરના વપરાશ કરતાં વધી જાય ત્યારે વધારાની કેલરી લાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતરણ થાય છે.

  • Share this:
ટ્રાયગ્લીસરાઇડ એટલે શું?
આપણા શરીરમાં, જયારે ખોરાકમાં લીધેલી કુલ કેલરીનું પ્રમાણ, શરીરના વપરાશ કરતાં વધી જાય ત્યારે વધારાની કેલરી લાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતરણ થાય છે. અને તેનો ટ્રાયગ્લીસરાઇડના સ્વરૂપે ચરબીના કોષોમાં સંગ્રહ થાય છે. ખોરાકમાં લીધેલી ચરબી પણ મુખ્યત્વે ટ્રાયગ્લીસરાઇડના સ્વરૂપમાં જ લોહીમાં ફરે છે. લિવરમાં બનતી ચરબીમાં ટ્રાયગ્લીસરાઇડ અને કોલેસ્ટરોલ બંને હોય છે. ટૂંકમાં, ટ્રાયગ્લીસરાઇડ એ ચરબીનું બહુ જ વ્યાપકપણે જોવા મળતું સ્વરૂપ છે, જે ખોરાક, લોહી, લિવર અને ચરબીના કોષોમાં હોય છે. એટલે ચરબીના ઘટકમાં ત્રણ ફેટી એસિડ, ગ્લીસરોલના અણુ સાથે જોડાય તેને ટ્રાયગ્લીસરાઇડ કહે છે.

આપણા દેશની તંદુરસ્ત વ્યક્તિમાં ભૂખ્યા પેટે કરેલ લોહીની તપાસમાં ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ દર
First published: August 11, 2019, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading