Home /News /lifestyle /આ 3 વસ્તુઓમાં સૌથી વઘારે હોય છે Vitamin D, 90 ટકા લોકો જાણતા નથી

આ 3 વસ્તુઓમાં સૌથી વઘારે હોય છે Vitamin D, 90 ટકા લોકો જાણતા નથી

વિટામીન ડી ઉણપ પૂરી કરો.

Vitamin D: સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં વિટામીન ડીની પૂરતું હોવુ ખૂબ જરૂરી છે. શરીરમાં વિટામીન ડીની ઉણપથી અનેક પ્રકારના હેલ્થ ઇસ્યુ થાય છે. આમ, તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ છે તો આ નટ્સ અને સીડ્સ સૌથી બેસ્ટ છે.

Vitamin D: વિટામીન ડી સ્વાસ્થ્યમાં અનેક પ્રકારનું કામ કરે છે. શરીરમાં વિટામીન ડીની ઉણપથી અનેક પ્રકારની તકલીફો થવા લાગે છે. આ માત્ર હોર્મોનલ હેલ્થમાં જ નહીં પરંતુ એની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ મેન્ટલ હેલ્થને સારું રાખવામાં મદદ કરે છે. આ સિવાય વિટામીન ડી માંસપેશિઓના કામકાજની સાથે ન્યૂરલ હેલ્થને સારું બનાવવામાં મદદ કરે છે. આમ, જ્યારે શરીરમાં વિટામીન ડીની ઉણપ થવા લાગે ત્યારે અનેક કામમાં તકલીફ આવવાની શરૂઆત થઇ જાય છે. આવી સ્થિતિમાં વિટામીન ડીથી ભરપૂર ડ્રાય ફ્રૂટ અને સીડ્સનું સેવન તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. તો જાણો આ વિશે વિસ્તારથી.

આ પણ વાંચો:માત્ર 10 દિવસમાં વજન ઉતારવાની ટિપ્સ

સૌથી વધારે વિટામીન ડી આ વસ્તુઓ હોય છે


સૂરજમુખીના બીજ


સૂરજમુખીના બીજમાં વિટામીન ડીની માત્રા સારામાં સારી હોય છે. આ બીજનું સેવન કરવાથી હોર્મોનલ હેલ્થ સારી થાય છે. આ સાથે જ માનસિક હેલ્થ પણ સારી રહે છે.આ માટે સૂરજમુખીના બીને રાત્રે પલાળી દો અને સવારમાં આનું સેવન કરો.

અંજીર


અંજીર વિટામીન ડીથી ભરપૂર હોય છે. અંજીર તમે પલાળીને ખાઓ છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. અંજીરમાં ઓમેગા-3 જેવા ફેટી એસિડ હોય છે જે શરીરને એનર્જી આપવાની સાથે-સાથે હોર્મોનલ હેલ્થને સારું બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો:સૂકી ખાંસી બહુ આવે છે અને હવે કંટાળી ગયા છો?

આમ, તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ છે તો તમે રોજ સવારમાં પલાળેલા અંજીર ખાવાનું શરૂ કરી દો. અનેક લોકો દરરોજ સવારમાં પલાળેલા અંજીર ખાતા હોય છે. પલાળેલા અંજીર તમે પણ બાળકોને રોજ ખવડાવો છો તો હેલ્થ માટે અનેક રીતે બેસ્ટ છે.


બદામ


બદામનું સેવન કરવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. બદામ ખાવાથી શરીરમાં વિટામીન ડીની ઉણપ દૂર થાય છે. બદામમાં માત્ર વિટામીન ડી જ નહીં, પરંતુ બીજા અનેક ઘણાં સ્ત્રોત રહેલા હોય છે. બદામ ખાવાથી યાદશક્તિમાં વઘારો થાય છે. આમ, તમારામાં વિટામીન ડીની ઉણપ છે તો તમે દરરોજ સવારમાં પલાળેલી બદામ ખાવાનું શરૂ કરી દો. આ માટે તમે રાત્રે બદામ પલાળી દો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Health care, Vitamin D, Vitamin Deficiency