લવેન્ડર તેલથી યુવકોની સાથે યુવતીઓમાં પણ થઈ શકે છે અસમાન સ્તનની વૃદ્ધિ: રિસર્ચ

News18 Gujarati
Updated: August 16, 2019, 1:26 PM IST
લવેન્ડર તેલથી યુવકોની સાથે યુવતીઓમાં પણ થઈ શકે છે અસમાન સ્તનની વૃદ્ધિ: રિસર્ચ
રિસર્ચમાં મળ્યું કે લવન્ડર તેલના ઉપયોગ અટકાવ્યા બાદ યુવાન અને યુવતીઓમાં અસામાન્ય સ્તન વૃદ્ધિ અટકી છે.

રિસર્ચમાં મળ્યું કે લવન્ડર તેલના ઉપયોગ અટકાવ્યા બાદ યુવાન અને યુવતીઓમાં અસામાન્ય સ્તન વૃદ્ધિ અટકી છે.

  • Share this:
લવન્ડર તેલ વિશે કોણ નથી જાણતું.. તેના ઘણા ફાયદા છે, પરંતુ હાલમાં જ 'જર્નલ ઑફ એન્ડોક્રિનોલૉજી મેટાબોલિઝમ' માં છપાયેલા એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, લવન્ડર તેલ યુવાનો-યુવતીઓમાં અસામાન્ય સ્તન વૃદ્ધિનું કારણ બની રહ્યું છે.

પહેલા રિસર્ચમાં તે કહેવામાં આવ્યું હતું કે આવશ્યકતાથી વધુ માત્રામાં લવન્ડર તેલનો ઉપયોગ કરવો છોકરાઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તે છોકરાઓના હોર્મોન વિઘટનકર્તા તરીકે કામ કરી શકે છે. જેના પરિણામે જવાન છોકરાઓમાં અસામાન્ય સ્તન વધી શકે છે. પરંતુ થયેલા નવા સંશોધનમાં આ વાત છોકરીઓ માટે પણ કહેવામાં આવી છે.રિસર્ચ અનુસાર લવન્ડર તેલનો ઉપયોગ અટકાવ્યા પછી યુવાનો અને યુવતીઓમાં થતી અસમાન સ્તન વૃદ્ધિ પણ અટકી ગઈ. હતો. રિસર્ચના પ્રમુખ જે.ટાઇલર રેમસે કહ્યું કે લોકોને આ વિશે જાણ થવી જોઈએ. તેમજ ડોકટરોને પણ ખબર હોવી જોઇએ કે લવન્ડર તેલમાં એન્ડ્રોક્રિન-ડિસ્પ્રપ્ટીંગ કેમિકલ રહેલું છે. જે સ્તનની અસમાન વૃદ્ધિ માટે જવાબદાર છે.

ગરોળી અને વંદાથી મળશે છૂટકારો, આજે જ અજમાવો આ ટ્રીક

 
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर