Health tips: તમારી આંખો ઉપરથી જાતે જાણી લો કે કઈ બિમારી થવાની છે?

News18 Gujarati
Updated: February 22, 2020, 11:22 PM IST
Health tips: તમારી આંખો ઉપરથી જાતે જાણી લો કે કઈ બિમારી થવાની છે?
પ્રતિકાત્મક તસવીર

અહીં આંખો પરથી તમારા શરીરમાં કઈ બીમારી થવાની એ તે કેવી રીતે ઓળખવી એ અંગે જણાવીશું.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ સામાન્ય રીતે આંખોની ભાષા અલગ હોય છે. ક્યારેક આંખના (Eyes) ઈશારે પણ કામ થતાં હોય છે. તો આંખની પ્રેમની અભિવ્યક્તિ પણ થતી હોય છે. જોકે, અહીં આંખો પરથી તમારા શરીરમાં કઈ બીમારી થવાની એ તે કેવી રીતે ઓળખવી એ અંગે જણાવીશું. (Health tips)

તમારી આંખો તમારી તબીયત વિશે શું કહે છે?

રેડનેસ/આંખો લાલ થઈ જવી

લાંબા સમય સુધી ડિવાઈઝનો ઉપયોગ કરવાથી સૂકી આંખ થવાના કારણે
એલર્જી
અસહ્ય થાકસૂજેલી આંખો
હાઈપરથાઈરોડિઝમ- જે થાયરોડના હાઈપર એક્ટિવ થવા પર થાય છે.

પીળી આંખો
લીવરના ફંક્શનમાં કંઈક ખામી હોવાનું સૂચવે છે.
તેમજ પિત્તાશયમાં કંઈક તકલીફ છે તે સૂચવે છે.
સોજો આવે ત્યારે પણ આંખ પીળી થઈ શકે છે.

બ્લાઈન્ડ સ્પોટ
માઈગ્રેનના કારણે પણ આવું થઈ શકે છે.
રેટિના સૂકી પડવી અથવા રેટિનામાં ઈન્ફેક્શન હોઈ શકે છે તે સૂચવે છે.
રેટિનામાં ખામી હોવાનું સૂચવે છે.

ડબલ વિઝન(વસ્તુ બમણી દેખાવી)  અથવા ભૂલવાનો સ્વભાવ
સ્ટ્રોક આવવાની પહેલી નિશાની છે જેમાં વસ્તુ બમણી દેખાવા લાગે છે.

વિશિષ્ટ પ્રવાહી/લોહી
ચીકણું ગ્લેન્ડ કાર્સિનોમા, જે ટ્યૂમર ધીમે ધીમે વધી રહી છે તેનું સૂચન કરે છે.

ઝાંખુ દેખાવું
ડાયાબિટિશની નિશાની પણ હોઈ શકે છે
કિડની ડિસીઝ થવાનો સંકેત પણ હોઈ શકે છે.
કાર્ડિયોવાસ્ક્યુલર અથવા હ્રદય સંબંધી તકલીફ હોવાની શક્યતા.
First published: February 22, 2020, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading