વજન ઉતારવા માટે કચુંબર(સલાડ) ખાતા હોવ તો ધ્યાનમાં રાખો આ વાત

News18 Gujarati
Updated: August 11, 2019, 6:28 PM IST
વજન ઉતારવા માટે કચુંબર(સલાડ) ખાતા હોવ તો ધ્યાનમાં રાખો આ વાત

  • Share this:

  • કચુંબર હમેંશા પીરસવાના તરત પહેલાં તાજું જ સમારવું.

  • કચુંબર હમેંશા સ્ટીલના ચપ્પુથી જ સમારવું.


  • કચુંબર માટેનાં શાક અથવા તો ફળોને સમારતાં પહેલાં જ સ્વચ્છ, વહેતાં પાણીમાં ધોઇ લેવા.

  • કોઇપણ કચુંબરમાં મીઠું નાખી ન ખાશો. તેના બદલે નીચે આપેલ સલાડ ડ્રેસિંગ નાખી શકાય

  • ખાવામાં બે-ત્રણ શાક / ફળ / કઠોળ મિકસ કરીને બનાવેલ કચુંબર જ પસંદ કરવાં.
  • ફણગાવેલાં કઠોળ કાચાં ન ભાવે તો જ કુકરમાં વરાળથી સહેજ બાફીને ખાવા.

  • કાકડીને છાલ ઉતાર્યા વગર જ ખાવા.

  • ગાજર, મૂળા વગેરેને છાલ ઉતારીને સરખી રીતે ધોઈને જ ખાવા.

  • બટાકા, વટાણા જેવાં શાક જરૂર પૂરતાં જ બાફીને કચુંબરમાં વાપરવાં. સાવ બફાઇને ગળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.


#કામની વાતઃ સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?

શરીર ઉતારવા માટે રામબાણ છે આ 6 ચીજો, નયણા કોઠે કરો આ અક્સીર પ્રયોગ
First published: August 11, 2019, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading