જાણો શું છે કાર્ડિયક અરેસ્ટ અને તેના લક્ષણો, જેના કારણે સુષમા સ્વરાજનું નિધન થયું

ઘણાં લોકો હાર્ટ અટેકને જ કાર્ડિયક અરેસ્ટ સમજી લે છે, પરંતુ બંને વચ્ચે કેટલુંક અંતર છે. આવો જાણીએ કે શું છે કાર્ડિયક અરેસ્ટના લક્ષણો અને તેનાથી જોડાયેલી વાતો:

News18 Gujarati
Updated: August 8, 2019, 2:10 PM IST
જાણો શું છે કાર્ડિયક અરેસ્ટ અને તેના લક્ષણો, જેના કારણે સુષમા સ્વરાજનું નિધન થયું
ઘણાં લોકો હાર્ટ અટેકને જ કાર્ડિયક અરેસ્ટ સમજી લે છે, પરંતુ બંને વચ્ચે કેટલુંક અંતર છે. આવો જાણીએ કે શું છે કાર્ડિયક અરેસ્ટના લક્ષણો અને તેનાથી જોડાયેલી વાતો:
News18 Gujarati
Updated: August 8, 2019, 2:10 PM IST
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગત મંગળવારની રાત્રિએ એમ્સ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો. કાર્ડિયક અરેસ્ટ પછી તેમને સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે 70 મિનિટ સુધી મોતની જંગ સુધી લડતા રહ્યા. પરંતુ તેમનું નિધન થઈ ગયું. ઘણાં લોકો હાર્ટ અટેકને જ કાર્ડિયક અરેસ્ટ સમજી લે છે, પરંતુ બંને વચ્ચે કેટલુંક અંતર છે. આવો જાણીએ કે શું છે કાર્ડિયક અરેસ્ટ, તેના લક્ષણો અને તેનાથી જોડાયેલી વાતો:

કાર્ડિયક અરેસ્ટ હ્રદયમાં એટેક આવે અથવા હાર્ટ ફેલ થવા જેવું નથી. હ્રદયમાં થવા વાળી આંતરિક ગડબડના કારણોસર તેના પમ્પ કરવાની ક્ષમતા પર અસર પડે છે. અનુભવે છે. શરીરના કેટલાક મુખ્ય અંગોમાં પર્યાપ્ત માત્રામાં લોહી નથી પહોંચી શકતું. અને જ્યારે મગજ સુધી લોહી અને ઓક્સિજનનું સર્કલેશન રોકાઈ જાય છે અને તે પછી માનવી બેહોશ થઈ જાય છે. તેને જ કાર્ડિયક અરેસ્ટ કહે છે કારણ કે થોડાક સમયમાં જ તે લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે.

કાર્ડિયક અરેસ્ટના લક્ષણો:

- કાર્ડિયક અરેસ્ટમાં રોગી લાંબા શ્વાસ નથી લઈ શકતા.
- કાર્ડિક અરેસ્ટની સ્થિતિમાં હ્રદયમાં અચાનક ખૂબ પીડા થાય છે જેને સહન કરવી અશક્ય છે.
- કાર્ડિયક અરેસ્ટમાં પહેલા થાકનો અનુભવ થવો તે પણ એક લક્ષણ છે.
- અચાનક હાર્ટબીટ વધી જવી.
- ચક્કર આવવા
- બેહોશ થવું

આ કારણે વધી જાય છે ખતરો:

- ધૂમ્રપાન
- કોલેસ્ટ્રોલ
- હાઈ બ્લડપ્રશેર અને હાઇપરટેન્શન
- ડાયાબીટિસ
- નિયમિતપણે યોગ અને કસરત ન કરવી

વરસાદી વાતાવરણમાં ચા સાથે સ્વાદિષ્ટ લાગતા મકાઈના વડા #Recipe

વધેલી બ્રેડમાંથી બનાવો ખૂબ જ ટેસ્ટી મન્ચુરિયન વિથ ગ્રેવી

બચવાનો ઉપાય

- ફાસ્ટ ફુડથી દૂર રહેવા પર કાર્ડિયક અરેસ્ટની શક્યતા ઘટે છે.
- કાર્ડિયક અરેસ્ટથી બચાવવા માટે ડોકટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જેથી શરીરમાં થનારા રોગોની જાણકારી રહે.
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...