Home /News /lifestyle /વધતી ઉંમરે સૌથી વધુ બીમારીઓ થાય છે, આ લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ

વધતી ઉંમરે સૌથી વધુ બીમારીઓ થાય છે, આ લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ

ઘણી વખત દુખાવો અને તકલીફો લગભગ રોજની બની જાય છે. ત્યારે આવો જાણીએ વધતી ઉંમર સાથે વડીલોને કઈ બીમારીઓનો ભય વધુ રહેલો છે?

ઘણી વખત દુખાવો અને તકલીફો લગભગ રોજની બની જાય છે. ત્યારે આવો જાણીએ વધતી ઉંમર સાથે વડીલોને કઈ બીમારીઓનો ભય વધુ રહેલો છે?

  વૃદ્ધાવસ્થામાં શરીર અને ઈમ્યુનિટી પાવર નબળો પડતા શરીર ઘણી બીમારીઓનું ઘર બને છે. આ ઉંમર જ એવી છે, જ્યારે વડીલોની સંભાળ રાખવાની જરૂર વધારે હોય છે. બીમારીઓના કારણે શરીર એટલું નબળું પડી જાય છે, કે ઘણી વખત દુખાવો અને તકલીફો લગભગ રોજની બની જાય છે. વધતી ઉંમરે સૌથી વધુ બીમારીઓ થાય છે, આ લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ.. આવો જાણીએ વધતી ઉંમર સાથે વડીલોને કઈ બીમારીઓનો ભય વધુ રહેલો છે?

  વૃદ્ધાવસ્થામાં હાર્ટ ડિસીઝની શક્યતા વધી જાય છે. ભારતીયોમાં આ સમસ્યા ઘણી વધારે રહેલી છે. જો કે આ બાબતે સેન્ટર્સ ઑફ ડિજિટલ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનનું માનવું છે કે અમેરિકામાં હૃદયની બીમારીઓ સૌથી વધારે થાય છે. 50 વર્ષથી વધુ લોકોમાં આ રોગનું જોખમ વધી જાય છે.

  વધતી ઉંમરમાં કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ વધી જાય છે. અમેરિકામાં હૃદયરોગ અને કેન્સરથી વધુ દર્દીઓના મૃત્યુ વધુ થાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ મુજબ, અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ હાર્ટ એટેકથી થાય છે. ત્યાં બીજા નંબર પર કેન્સર જીવલેણ બીમારી છે.

  #કામની વાતઃ વિયાગ્રાની ગોળી લીધાં બાદ એ વ્યક્તિને શું થાય?

  લીંબુના રસથી આ રીતે બનાવો નેચરલ મચ્છર મારવાનો સ્પ્રે

  વૃદ્ધાવસ્થામાં મગજ સાથે જોડાયેલી અનેક બીમારીઓની શક્યતા રહેલી છે. અમેરિકામાં હૃદય રોગ અને કેન્સરથી સૌથી વધુ દર્દીઓનું મૃત્યુ થાય છે. તેનાથી સૌથી વધુ વયના વૃદ્ધોનું મૃત્યુ થાય છે.
  Published by:Bansari Shah
  First published:

  Tags: Health care, Health Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन