દરેક નવા વર્ષે આપણી કંઈક એવુ નક્કી કરતા હોય છીએ કે જે ક્યારે પહેલા ન કર્યું હોય, કોઈ ફરવાનો સંકલ્પ લે છે. તો કોઈ ફિટ રહેવાનો, કોઈ દરેક દિવસ પોતાના ચહેરા પર સ્માઈલ લાવવાનો, તો વળી કોઈ દરેક દિવસે જે સારૂ કામ કર્યુ હોય તે લખવાનો સંકલ્પ કરે છે.
જે ચીઝ આ તમામ સંકલ્પો માટે પ્રેરિત કરે છે તે છે વિચાર, વાંચો એવા જ પ્રેરણાદાયક રિઝોલ્યૂશન વિચાર, જે આ નવા વર્ષેની પ્રેરણા બનશે.
1. આશા છે કે આ વર્ષ પણ તમે ભુલો કરશો. કારણ કે ભુલ કરવીએ એ વાતનું સાક્ષી છે કે તમે કંઈક નવું કરવાની કોશિશ કરો છો.
2. નવી શરૂઆતના જાદુ પર વિશ્વાસ કરો.
3. જે નથી તેને મેળવવા માટે કંઈ એવુ કરવું પડશે, જે તમે ક્યારેય નહીં કર્યું હોય.
4. આ વર્ષ તમારૂ છે. તેની સાથે તમે શું કરો છે તે તમારા પર છે.
Cada año por esta fecha siempre escuchamos, este año que viene sí va a ser mi año. Pienso que cada año debe ser nuestro año por más duro que sea, porque probablemente no vivimos por vivir, y si es así necesitamos hacer un balance y un cambio urgente. Enamorémonos del proceso, porque para lograr una meta no se logra en 1 año, probablemente tome 3 o 5 años y los primeros 2 serán quizás muy duros. • Un año duro significa crecimiento. Pero si vamos a hacer que cada año sea nuestro año, tenemos que estar dispuestos a trabajar, a sacrificarnos, a hacer cosas que no queremos hacer, a salirnos de la zona de confort, a embarrarla, a llorar, a estar a punto de darnos por vencidos, a creer que no somos buenos haciendo lo que hacemos y muchas cosas más que conlleva tener el año de nuestras vidas. • Porque si esperamos que el año de nuestras vidas sea un paseo, prepárense para tener el peor año de su vida. • No seamos prisioneros de las circunstancias y hagamos que cada situación, a pesar de todo, termine teniendo un impacto positivo en nuestras vidas.
A post shared by Paula Bernal (@paulabernalp) on Dec 28, 2017 at 11:16am PST
5. કંઈ પણ નવી આશાને સેટ કરવા અને નવા સપનાઓને જોવામાં હજું મોડુ નથી થયું.
6. તે ભુતકાળથી બહાર નીકળો જે તમને પાછળની તરફ ધકેલે છે. એ નવી કહાની તરફ વડો તે તમારી બનાવવાની છે.
7. નવું વર્ષ, નવી ભાવનાઓ, નવો શ્વાસ, નવો અવસર, નવા સપના અને નવી શરૂઆત. તમે બધુ જ કરી શકો છો.
First published: January 02, 2018, 10:15 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Celebrities , Happy new year , New year