શું તમને પણ વધુ ગળ્યું ખાવાની આદત છે, તો થઈ સાવધાન!

શું તમને પણ વધુ ગળ્યું ખાવાની આદત છે, તો થઈ સાવધાન!

 • Share this:
  શું તમને પણ ભોજન પછી અથવા ઉંઘીને ઉઠ્યા પછી ગળ્યું ખાવાની આદત છે? તો આ આદત તમારી ખરાબ સાબિત થઈ શકે છે. સફેદ ખાંડની વધુ પડતા સેવનથી ગંભીર બીમારી થઈ શકે છે. ચાલો જીણીએ આ ખાંડ ખાવાની આદત કેવી રીતે છોડશો?

  - વધુ ખાંડ ખાવાથી સૌથી વધુ કૉમન બીમારી એ છે ડાયાબીટિસ. ખાંડથી નથી થતું પણ તેનાથી ઘણી ખરાબ અસર પડે છે. ખાંડથી મોટાપો વધે છે, જે ડાયાબીટિસના પ્રમુખ કારકોમાંથી એક છે.  - વધુ ખાંડ ખાનારામાં ટ્રાઇ-ગ્લિસરસાઇડ્સની માત્રામાં વૃદ્ધિ થાય છે. ત્યાંજ એચડીએલ કોલસ્ટ્રો ઓછું થવા લાગે છે, જેને એક સારું કોલેસ્ટ્રોલ છે અને તે હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ શારીરથી દૂર રહે છે. તે ઘટી જવાથી હાર્ટ ઍટેક જેવી ગંભીર બીમારીઓ થવાનો ભય વધી જાય છે.

  - દાંતની સમસ્યા
  દાંત માટે ખાંડ ખરાબ કહેવાય છે. જે આપણા લીવરને ફૈટી બનાવે છે. તેનાથી દાંતમાં બેક્ટેરિયા થવાનો ભય રહે છે.

  - લીવરની બિમારી
  ખાંડમાં રહેલા ફ્રિક્ટોઝ આપણા લીવર માટે સારું નથી.તેનાથી કેન્સર થવાનો પણ ભય રહે છે.

  આ 2 ચીજ મિક્સ કરી ગૅસના ઉપયોગ વગર જ બનાવો ગણેશજી માટે મોદકનો પ્રસાદ
  First published:August 31, 2019, 14:13 pm

  टॉप स्टोरीज