Home /News /lifestyle /દિવસમાં માત્ર 5 મિનિટ આંખો માટે આ કામ કરો: ક્યારે મોતિયો નહીં આવે, સાથે થશે આ ફાયદાઓ

દિવસમાં માત્ર 5 મિનિટ આંખો માટે આ કામ કરો: ક્યારે મોતિયો નહીં આવે, સાથે થશે આ ફાયદાઓ

આંખની કેર કરવી ખૂબ જરૂરી છે.

Eye care tips: સતત લેપટોપમાં તેમજ એક જગ્યાએ બેસી રહીને કામ કરવાથી આંખોની સમસ્યામાં અનેક ઘણો વધારો થાય છે. આ સાથે જ આંખમાં બળતરા થવા લાગે છે. ઘણાં લોકોને આંખમાંથી પાણી પણ આવતુ હોય છે.

Eye care: ઘણાં લોકોનું કામ એવું હોય છે જેને કારણે દિવસ દરમિયાન આંખો એકદમ થાકી જાય છે. આ સાથે જ સતત લેપટોપમાં કામ કરવાથી તેમજ હિરા ઘસવાથી લઇને બીજી અનેક પ્રવૃતિઓ કરવાથી આંખો જલદી થાકી જાય છે. તમને જણાવી દઇએ કે આપણાં શરીરમાં આંખો સેન્સેટિવ વધારે હોય છે. આ માટે આંખોની કેર કરવી ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમારી આંખોને આરામ મળશે અને સાથે તમે રિલેક્સ ફિલ કરશો.

આ પણ વાંચો:શરીરમાં આ ફેરફાર થાય તો સમજી લો કિડની ખરાબ થઇ

  • આંખોમાં સતત બળતરા થાય છે અને આંખમાંથી સતત પાણી નિકળે છે તો તમે એક-એક કલાકના અંતરે આંખોમાં ઠંડુ પાણી છાંટો. ઠંડુ પાણી છાંટવાથી તમને આંખોમાં રિલેક્સ થાય છે અને સાથે તમારી આંખોમાં બળતરા પણ ઓછી બળે છે.

  • સતત લેપટોપમાં બેસીને તમે કામ કરો છો ત્યારે આંખો વઘારે થાકી જાય છે. આ માટે તમે આંખોની એક્સેસાઇઝ કરો. આંખની એક્સેસાઇઝ કરવાથી તમને રાહત થાય છે અને સાથે ઠંડુ પાણી આંખોમાં છાંટો.


આ પણ વાંચો:આ વસ્તુઓ સૌથી વધારે વિટામીન ડી હોય છે



    • આંખના નંબર દૂર કરવા અને સાથે આંખમાંથી આવતું પાણી બંધ કરવા માટે તમે ત્રિફળા પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક ચમચી ત્રિફળા પાવડર લો અને એને રાત્રે માટીના વાસણમાં એક ગ્લાસ પાણી લઇને પલાળી દો. દરરોજ સવારમાં આ પાણી આંખોમાં છાંટવાથી તમને રાહત થઇ જશે.






  • મોતિયો આવવાની શરૂઆત છે તો તમે એકદમ પાતળુ મધ લો અને એનું એક ટીપું આંખમાં નાંખો. આમ કરવાથી મોતિયો ક્યારે આવશે નહીં અને સાથે તમારી આંખો પણ સારી થશે.

First published:

Tags: Eye Care, Eye health, Health care tips