શું તમારે પણ આ સમયે વારંવાર પેશાબ જવું પડે છે? 2 વખતથી વધારે જવાથી આ નુક્સાન

News18 Gujarati
Updated: September 30, 2019, 12:40 PM IST
શું તમારે પણ આ સમયે વારંવાર પેશાબ જવું પડે છે? 2 વખતથી વધારે જવાથી આ નુક્સાન
આ સમયે વારંવાર પેશાબ જાવ છો, તો થઈ શકે છે તમને ગંભીર બીમારી

આ સમયે વારંવાર પેશાબ જાવ છો, તો થઈ શકે છે તમને ગંભીર બીમારી

  • Share this:
ઘણી વખત રાત્રે સૂવા ગયા બાદ પણ પેશાબ જવા માટે વારંવાર ઉઠવું પડે છે.
તેનાથી ઉંઘમાં ખલેલ પહોંચે છે. ઘણાં લોકો તેને ખૂબ જ મામૂલી સમજે છે. પરંતુ શું તમે રાત્રે એક કે બે વખત કરતાં વધારે પેશાબ કરતા ઉઠતા હોવ તો તે તમારા શરીરમાં ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ઘણા લોકો વિચારે છે તેઓ પાણી વધારે પીવે છે એટલે તેમને પેશાબ વધારે જવું પડે છે. પરંતુ એ સિવાય પણ એવા ઘણા સામાન્ય લક્ષણો હોય છે, જેની તરફ આપણું ધ્યાન નથી જતું. આવો જાણીએ એ લક્ષણો વિશે

આ કારણ છે જવાબદાર

રાતના સમયે ઘણી વખત પેશાબ જવાનું એક કારણ એ પણ હોઈ શકે કે રાત્રે કિડનીમાં વધારે માત્રામાં લિક્વિડ એકત્રિત થઈ જતું હોય છે. તે ડાયાબીટિસ, બ્લડ પ્રેશર, પ્રોસ્ટેટ કેન્સર જેવા ગંભીર રોગો માટેનું કારણ બની શકે છે.

ઘણી વખત પ્રેગ્નેન્ટ મહિલાઓ સાથે પણ આ સમસ્યા થવા લાગે છે, તેમણે ઘણી વખતે રાત્રે પેશાબ જવા ઉઠવું પડે છે. આ કારણે મહિલાઓને વારંવાર પેશાબ જવા ઉઠવું પડે છે.

જો તમે રાત્રે 2 કરતા વધુ વખત પેશાબ જવા માટે ઉઠો છો તો તમને ડાયાબીટિસ, બ્લડ પ્રેશર, પ્રોસ્ટેટ કેન્સર સિવાય પણ ઘણી મોટી બીમારીઓ થઈ શકે છે. તે માટે તમારે તમારા લાઈફ સ્ટાઈલ અને ખાનપાનમાં ફેરફાર કરીને પણ છૂટકારો મેળવી શકો છો. તેથી આ તકલીફમાં ડૉક્ટરની સલાહ અવશ્ય લો.આ પણ વાંચો- આ સમયે પાણી નહીં પીવાથી વજન ઉતારવામાં ઘણી સરળતા થઈ જશે

આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

આ પણ વાંચો- આ સમયે પાણી નહીં પીવાથી વજન ઉતારવામાં ઘણી સરળતા થઈ જશે

આ પણ વાંચો-  #કામની વાત: ફેમિલી પ્લાનિંગના ઑપરેશન પછી ગર્ભ નિરોધક વાપરવું પડે?

આ પણ વાંચો-  આ 5 ફળો ખાવાથી મળે છે કેન્સરથી છૂટકારો
First published: September 30, 2019, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading