Home /News /lifestyle /Dengue: ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે, જાણી લો લક્ષણો, બચાવ અને સારવાર વિશે
Dengue: ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે, જાણી લો લક્ષણો, બચાવ અને સારવાર વિશે
ડેન્ગ્યુના લક્ષણો
Dengue: આજના આ દિવસોમાં ડેન્ગ્યુના કેસમાં સતત વઘારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુના થાય ત્યારે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે જેના કારણે શરીરમાં અનેક ઘણી તકલીફ થાય છે. ડેન્ગ્યુ થાય ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુ થાય ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્યારે તમને ડેન્ગ્યુ થાય ત્યારે તમે આ વાતને ઇગ્નોર કરો છો તો મોટો પ્રોબલેમ થઇ શકે છે. ડેન્ગ્યુના કેટલાક લક્ષણો એવા છે જે તમને શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય છે, પરંતુ આ લક્ષણોને મોટાભાગનાં લોકો ઇગ્નોર કરતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે ડેન્ગ્યુના લક્ષણોને ક્યારે પણ ઇગ્નોર કરશો નહીં. મિડીયા રિપોર્ટ્સ અનુસાર દર વર્ષે લગભગ 40 કરોડથી પણ વધારે લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવી જાય છે. આટલું જ નહીં દર વર્ષે 22 હજારથી પણ વધારે લોકોના મોત ડેન્ગ્યુને કારણે થાય છે. તો આજે તમે પણ ખાસ જાણી લો ડેન્ગ્યુના લક્ષણો, બચાવ અને સારવાર વિશે..
બાળકોને પાર્કમાં લઇ જાવો ત્યારે આખી સ્લિવના કપડા પહેરાવો
જાણી લો સારવાર વિશે
ડેન્ગ્યુના લક્ષણો દેખાવાની સાથે જ તરત ડોક્ટરને બતાવો.
ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવા માટે તમે પપૈયુ, તુલસીના પાન જેવા ઘરેલું ઉપાયો કરો. આ સાથે તમે ડોક્ટરની અનુસાર દવા લેવાનું શરૂ કરી દો. તમારા શરીરમાં આ ફેરફાર દેખાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને એમની સલાહ મુજબ દવા લો.
આ સાથે જ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે જો તમારા પ્લેટલેટ્સ વધારે પ્રમાણમાં ઓછા થઇ જાય છે તો તમારે એડમીટ થવાનો પણ વારો આવે છે. આમ, જ્યારે તમને આ લક્ષણો દેખાય ત્યારે તરત જ ડોક્ટરની સલાહ લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર