ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

વાળ ખરવાની વધતી સમસ્યા વચ્ચે દરેક ઈચ્છે છે કે તેના વાલ લાંબા અને હેલ્ધી બને. ઘી આપણા નબળા અને રૂક્ષ વાળમાં નવો જીવ પૂરવાનું કામ કરે છે.

વાળ ખરવાની વધતી સમસ્યા વચ્ચે દરેક ઈચ્છે છે કે તેના વાલ લાંબા અને હેલ્ધી બને. ઘી આપણા નબળા અને રૂક્ષ વાળમાં નવો જીવ પૂરવાનું કામ કરે છે.

 • Share this:
  દેશી ઘી ના એટલા ફાયદા છે કે ગણતા ગણતા થાકી જવાશે. એવામાં આજે અમે તમને ઘી ના એક નવા ફાયદા વિશે જણાવીશું. જેના વિશે તમને કદાચ જ ખબર હશે. દેશી ઘીની મદદથી ખરતા વાળ ઓછા કરી શકાય છે. ઘી આપણા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ફાયદાકારક છે.

  ઘી આપણા સ્વાસ્થ્ય, ચહેરાની સાથે વાળ માટે પણ ફાયદાકારક છે. વાળ ખરવાની વધતી સમસ્યા વચ્ચે દરેક ઈચ્છે છે કે તેના વાલ લાંબા અને હેલ્ધી બને. ઘી આપણા નબળા અને રૂક્ષ વાળમાં નવો જીવ પૂરવાનું કામ કરે છે.

  આમ તે વાળ ખરવા પાછળ ઘણાં કારણો હોય છે. ત્યાં સુધી કે ખાણીપીણીની પણ વાળ પર અસર પડે છે. તેથી પોતાના ખાનપાનમાં ઘી ને પણ શામેલ કરો.

  ઘી માં રહેલું વિટામિન E વાળને સ્વસ્થ રાખે છે. ત્યાં જ વિટામિન D વાળને ખરતા રોકે છે. ઘી માં રહેલું ફૈટી ઍસિડ વાળને ચમકદાર બનાવવાની સાથે સાથે તેની ગુણવત્તાને પણ વધારે છે.

  - તેલની જગ્યાએ ઘી થી કરો મસાજ
  - બે મોંઢાવાળા વાળથી છૂટકારો મેળવવા હૂંફાળા ઘી થી માથામાં મસાજ કરો.
  - કંડિશનર રૂપે પણ થઈ શકે છે ઘી નો ઉપયોગ
  - સફેદ વાળથી છૂટકારો મેળવવા હૂંફાળા ઘી થી માથામાં મસાજ કરો.

  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

  આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

  આજે છે શ્રાદ્ધ પક્ષ માતૃ નવમી, જાણો તેનું ધાર્મિક મહત્વ

  આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત લગાવતા જ મળશે ફાયદો
  Published by:Bansari Shah
  First published: