રોગોથી દૂર રાખે છે આ ચીજ, ફક્ત 3 ચમચી ખાવ

News18 Gujarati
Updated: September 8, 2019, 3:56 PM IST
રોગોથી દૂર રાખે છે આ ચીજ, ફક્ત 3 ચમચી ખાવ
News18 Gujarati
Updated: September 8, 2019, 3:56 PM IST
બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે અખરોટ
અખરોટમાં વિટામિન E ની માત્રા ખૂબ વધારે હોય છે. તેમજ કેલરી ઓછી હોય છે. અખરોટ ટાઈપ-2 ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે. અખરોટનું સેવન કરતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો ઓછો રહે છે. રિસર્ચ અનુસાર રોજ 3 ચમચી અખરોટ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો 47% સુધી ઓછો થાય છે.

ડાયાબિટીસથી બચવા ખાવ બદામ

બદામના સેવનથી બ્લડ શુગર લેવલ વધવાની સંભાવના પર નિયંત્રણ આવે છે. રિસર્ચ અનુસાર બદામ ખાવાથી શરીરમાં ઈંસુલિનનું ઉત્પાદન થાય છે. જેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

ડાયાબિટીસના દર્દીએ ખાવા જોઈએ પીસ્તા
પીસ્તામાં ફાઈબર, પ્રોટીન, વિટામિન C, ઝિંક, તાંબુ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને ઘણાં પોષક તત્વો રહેલાં છે. જે તમને બીમારીઓથી દૂર રાખે છે.
Loading...

કાજૂ ખાવાના ફાયદા
કાજૂમાં 75 ટકા ફેટી એસિડ હોય છે. કાજૂ શરીરમાં બ્લડ શુગરના સ્તરને કંટ્રોલમાં રાખે છે

ગૅસની તકલીફ અને પેટનો દુખાવો મટાડવા માટે અક્સીર છે ઉપાય
First published: September 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...