સૂતા પહેલા 1 કપ હળદરવાળું દૂધ પીવાના 10 ફાયદા

હળદરવાળું દૂધ તમે રોજ પણ પી શકો છો. આવો જાણીએ રોજ હળદરવાળું દૂધ પીવાના ફાયદા..

હળદરવાળું દૂધ તમે રોજ પણ પી શકો છો. આવો જાણીએ રોજ હળદરવાળું દૂધ પીવાના ફાયદા..

 • Share this:
  આપણી મા આપણને બાળપણમાં સૂતી વખતે હંમેશઆ દૂધનો એક ગ્લાસ પકડાવી દેતી હતી. ત્યારે આપણે ન પીવા માટે ઘણા નખરા પણ કરતા. તેથી આપણે તેમાં કોઈ પણ પ્રકારનો ચોકલેટ પાવડર મિક્સ કર્યા વગર નહોતા પીતા. એમાં પણ શિયાળામાં કે ઠંડા વાતાવરણમાં આપણને હળદરવાળું દૂધ પીવડાવતી. પરંતુ હળદરવાળું દૂધ તમે રોજ પણ પી શકો છો. આવો જાણીએ રોજ હળદરવાળું દૂધ પીવાના ફાયદા..  સૂતા પહેલા 1 કપ હળદરવાળું દૂધ પીવાના ફાયદા

  - શરીરનો દુખાવો અને ખાક ઉતારે છે.
  - સાંધાના દુખાવાના દર્દીને રાહત અપાવે છે.
  - લોહીને શુદ્ધ કરી ચામડીની તકલીફોમાંથી રાહત અપાવે છે.
  - હાડકામાં થતું નુક્સાન અને ઑસ્ટિયોપોરેસિસની સમસ્યામાં રાહત થાય છે.
  - પાચન સંબંધી બીમારીઓથી મુક્તિ અપાવે છે.
  - આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે પેટના અલ્સર અને કોલાઈટિસના ઉપચાર માટે પણ ફાયદાકારક છે.
  - હાડકાં મજબૂત બને છે અને સાથે જ શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારે છે.
  - શ્વાસની તકલીફમાંથી રાહત અપાવે છે.
  - શરીરમાં જામેલી વધારે પડતી ચરબીથી મુક્તિ અપાવે છે.
  - ચામડી અને ચહેરાનો ગ્લો વધારે છે.

  કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?

  કોબીજને સરખી રીતે રાંધજો, તેમાંથી નીકળતો આ કીડો અહીંથી પ્રવેશે છે

  ગાદલા-કપડા ખાસ ચકાસજો, માકડ કરડવાથી થઈ શકે છે આ માનસિક બીમારીઓ
  Published by:Bansari Shah
  First published: