ગાદલા-કપડા ખાસ ચકાસજો, માકડ કરડવાથી થઈ શકે છે આ માનસિક બીમારીઓ

માકડ કરડવાથી થઈ શકે છે આ માનસિક બીમારીઓ

માકડ કરડવાથી થઈ શકે છે આ માનસિક બીમારીઓ

 • Share this:
  માકડ સફરજનના બીજથી પણ નાનું જીવ છે. જે માણસોનું લોહી ચૂસે છે. જો તમને સવારે ઉઠ્યા પછી ખંજવાળ આવવા લાગે અને પથારીમાં લોહીના ડાઘા દેખાવા લાગે તો સાવધાન થઈ જાવ. બની શકે તમારી પથારી પર મચ્છર હોય. આવો જાણીએ માકડ કરડવાથી કેવી સમસ્યાઓ થઈ શકે..

  એલર્જિક રીએક્શન
  માકડ કરડવાથી ચામડી પર હળવી બળતરાનો અનુભવ થાય છે. રેડનેસ અને ફોડલા પડવા પણ તેના લક્ષણ છે. કેટલીકવાર ગંભીર એલર્જિક રીએક્શન પણ થઈ શકે છે.

  ખુજલી
  માકડ કરડવાથી તે જગ્યા પર ખંજવાળનો અનુભવ થવો સામાન્ય છે.

  અનિદ્રા
  અનેક વાર માકડ કરડવાથી તમે એટલા હેરાન થઈ જાવ છો કે ઉંઘ જ નથી આવતી. તેનાથી તમારી કાર્યશૈલી પ્રભાવિત થાય છે.

  ચામડીના રોગ
  ઘણા પ્રકારનાં અધ્યયનમાં વાત એ છે કે માકડની કટોકટીથી ચગાસ રોગ થાય છે.

  પીટીએસડી
  મોટા ભાગના એવા લોકો જેમને માકડ કરડ્યો છે, તેમણે મેન્ટલ ડિસૉડરની વાત કહી છે. ઘણા લોકોમાં પીટીએસડી એટલે પોસ્ટ ટ્રૉમેટીક ડિસૉડરના લક્ષણો પણ દેખાયા.

  ગરોળી અને વંદાથી મળશે છૂટકારો, આજે જ અજમાવો આ ટ્રીક

  કોબીજને સરખી રીતે રાંધજો, તેમાંથી નીકળતો આ કીડો અહીંથી પ્રવેશે છે

  કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?
  Published by:Bansari Shah
  First published: