Home /News /lifestyle /એસિડીટીની સમસ્યાને હંમેશા માટે BYE-BYE કહો: આ એક ઉપાય 100 ટકા અસરકારક છે

એસિડીટીની સમસ્યાને હંમેશા માટે BYE-BYE કહો: આ એક ઉપાય 100 ટકા અસરકારક છે

ઠંડુ દૂધ પીવાથી રાહત થાય છે.

Acidity problems: અનેક લોકોને એસિડિટીની સમસ્યા થતી હોય છે. એસિડિટીમાં વ્યક્તિને પેટમાં સખત બળતરા થાય છે. એસિડિટની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે આ નુસખાઓ અજમાવો છો તો બેસ્ટ છે.

Acidity problems:  એસિડિટીમાં વ્યક્તિ અનેક રીતે હેરાન થાય છે. એસિડિટીની સમસ્યા ખાસ કરીને તીખો અને તળેલો ખોરાક ખાવાથી વધારે થાય છે. આમ તમને એસિડિટીની સમસ્યા છે તો તમે રાત્રીનું ભોજન બને ત્યાં સુધી હળવું લો. આ સાથે જ તમે સાંજના જમવાનો સમય વહેલો કરો. સાંજે 7 થી 7.30 ની વચ્ચે જમી લો. આમ કરવાથી તમે હેરાન થતા નથી અને સાથે હેલ્થને લગતી બીજી સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે. તો જાણો તમે પણ એસિડિટીની સમસ્યામાંથી કેવી રીતે હંમેશ માટે છૂટકારો મેળવશો.

આ પણ વાંચો:જાણો વજન ઉતારવા માટે રોટલી કે ભાત શું ખાવુ જોઇએ?

  • તમને એસિડિટીની સમસ્યા છે તો તમે હિંગ અને કાળા મીઠાનો ઉપયોગ કરો. હિંગ અને કાળુ મીઠું તમને આ સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આ માટે તમે હિંગ અને કાળુ મીઠું લો. પછી આ હિંગ અને કાળા મીઠું લો અને પાણીમાં નાખીને પીગાળી લો. હવે આ પાણીને તમે પી લો. આ પાણી તમે પી લો. આમ, આ પાણી તમે દરરોજ પીઓ છો તો તમને એસિડિટીની સમસ્યામાંથી છૂટકારો મળે છે. હિંગ અને કાળુ મીઠું તમને પેટમાં થતી બળતરામાંથી રાહત અપાવે છે.


આ પણ વાંચો:આટલું વાંચી લેશો તો ક્યારે જ્યૂસ નહીં પીવો



    • એસિડિટીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમે ઠંડુ દૂધ પી શકો છો. ઠંડુ દૂધ તમને આ સમસ્યામાંથી રાહત અપાવે છે. આમ, તમે ઠંડા દૂધમાં ગુલાબનો શરબત નાખીને પી શકો છો. આ માટે તમે એકદમ ઠંડુ દૂધ લો અને પછી એમાં ગુલાબનો શરબત નાંખો. હવે આ દૂધમાં બ્લેન્ડર ફેરવી લો. પછી આ દૂધ તમે પી લો. આ દૂધ તમને એસિડિટીની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે.

    • શરીરમાં વધારે એસિડ થવાને કારણે આ સમસ્યા થાય છે ત્યારે તમે ઠંડુ પાણી પણ પી શકો છો. ઠંડુ પાણી પીવાથી તમને આ સમસ્યામાંથી રાહત મળે છે. આમ, તમને શરદી-ઉધરસ છે તો તમે આ પાણી પીવાનું ટાળો.






  • એસિડિટી થઇ છે અને પેટમાં સખત બળતરા બળે છે તો તમે સાદો એક આઇસ્ક્રીમ ખાઓ. આ આઇસ્ક્રીમ તમારે પીગા ખાનો રહેશે. પીગો આઇસ્ક્રીમ ખઆથી એસિડિટીમાંથી તરત રાહત થઇ જાય છે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા  પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Acidity Problem, Health care tips, Life Style News