Home /News /lifestyle /પિરીયડ્સમાં થાવો ત્યારે પતિ રિલેશન રાખવાની જીદ કરે છે?

પિરીયડ્સમાં થાવો ત્યારે પતિ રિલેશન રાખવાની જીદ કરે છે?

રિલેશન રાખવાથી વિશ્વાસ વધે છે.

Relationship tips: મહિલાઓ દર મહિને પિરીયડ્સમાં થાય છે. આ સમયે ઘણાં પતિ એવા હોય છે જેમને રિલેશન રાખવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ શું પિરીયડ્સ સમયે રિલેશન રાખવા જોઇએ? જાણો આ વિશે વધુમાં...

Relationship tips: મહિલાઓ દર મહિને પિરીયડ્સમાં થાય છે. લગ્ન પછી રિલેશન રાખવાનું અનેક રીતે મહત્વ રહેલું હોય છે. લગ્ન પછી રિલેશન રાખવાથી એકબીજાનો વિશ્વાસ જીતી શકાય છે એવું એક અહેવાલમાં જાણવા મળ્યુ છે. પરંતુ ઘણી સ્ત્રીઓ સાથે એવુ થતુ હોય છે જ્યારે એ પિરીયડ્સમાં હોય ત્યારે ખાસ કરીને એમના પતિ એમની સાથે રિલેશન રાખવાની જીદ કરતા હોય છે. આ સમયે અનેક સ્ત્રીઓ મુંઝવણમાં મુકાઇ જાય છે. જો કે આવું ઘણી બધી સ્ત્રીઓ સાથે થતુ હોય છે. આમ,તમારી સાથે પણ ક્યારેક આવું થાય છે તો આ ટિપ્સ ફોલો કરો.

આ પણ વાંચો:તમે ફર્સ્ટ ટાઇમ રિલેશન રાખો છો?

  • પિરીયડ્સમાં સૌથી પહેલાં બને ત્યાં સુધી રિલેશન રાખવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી તમારા પતિને આ વિશે સમજાવો.

  • તમે પિરીયડ્સમાં થાવો ત્યારે પતિ રિલેશન રાખવાની ઇચ્છા કરે છે અને તમારી સાથે જીદ કરે છે તો તમે સૌથી પહેલાં આ વિશે તમારા પતિને મનાવો કે આ સમયે રિલેશન રાખવા જોઇએ. આ સમયે હંમેશા મગજને શાંત રાખો. ગુસ્સે થવાથી સંબંધો બગડે છે અને સાથે અનેક ઘણી તકલીફ થાય છે.

  • તમે જ્યારે પણ પિરીયડ્સમાં થાવો ત્યારે ખાસ કરીને તમારા યુરિન પાર્ટ્સને ક્લિન રાખો. આ સમયે રિલેશન ના રાખો તો પણ એ પાર્ટ્સને ક્લિન રાખો જેથી કરીને કોઇ ઇન્ફેક્શન થાય નહીં.


આ પણ વાંચો:જાણો રિલેશન કેટલા સમય ચાલવા જોઇએ?



    • તમે પિરીયડ્સમાં થયા છો તો ખાસ કરીને દિવસમાં બે વાર ન્હાવાની આદત પાડો. એક વાર સવારે અને એક સાંજે..આમ કરવાથી તમે રિલેક્સ થઇ જાવો છો અને સાથે સ્ટ્રેસ ફ્રી રહો છો.

    • પિરીયડ્સમાં થાવો ત્યારે ખાસ કરીને તમારો પતિ રિલેશન રાખવાની વાત કરો છો તો તમે આ બાબતની જગ્યાએ કોઈ બીજી રોમેન્ટિક વાત એમની સાથે કરો અને મનને મનાવો. આ સાથે તમે રિલેશન રાખવાની જગ્યાએ લિપ કિસ કરો અને પતિને સંતોષ મનાવો. આ એક બેસ્ટ રીત છે.






  • પિરીયડ્સમાં થાવો ત્યારે તમને ગુસ્સો વધારે આવે છે તો તમે ધ્યાન ધરો. આંખો બંધ કરીને બેસી રહેવાથી મગજ શાંત રહે છે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Life Style News, Relationship

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો