Home /News /lifestyle /Happy Lohri 2023: આ ખાસ મેસેજથી પ્રિયજનોંને આપો લોહડીની શુભકામનાઓ, ખુશ-ખુશ થઇ જશે લોકો
Happy Lohri 2023: આ ખાસ મેસેજથી પ્રિયજનોંને આપો લોહડીની શુભકામનાઓ, ખુશ-ખુશ થઇ જશે લોકો
આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે.
Happy Lohri 2023: લોહડીનો તહેવાર અનેક લોકો ધામધૂમથી મનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ તહેવારના દિવસે તમે પણ તમારા પ્રિયજનોંને આ ખાસ મેસેજ મોકલો અને લોહડીની શુભેચ્છાઓ પાઠવો. આ મેસેજ સામેની વ્યક્તિ માટે ખાસ બની રહેશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લોહડીના દિવસોમાં લોકગીતની સાથે ભાંગડા, મસ્તી કરવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. એવામાં તમે દૂર બેઠા લોહડી માટે કોઇને વિશ કરવા ઇચ્છો છો તો આ તમારા બેસ્ટ છે. આ ઉત્સાહ, ઉંમગ અને ખુશીઓનો પર્વ એટલે લોહડી. આજે રોજ 13 જાન્યુઆરીના રોજ લોહડી મનાવવામાં આવે છે. લોહડીના દિવસે લોકગીતોની સાથે બીજી અનેક પ્રકારની મસ્તીઓ કરવાની મજા આવે છે. એવામાં તમે દૂર બેઠા કોઇને લોહડીની શુભકામનાઓ આપો છો તો આ મેસેજ તમારા માટે બેસ્ટ છે.
આ મેસેજથી તમે સામેની વ્યક્તિને શુભકામના આપો છો તો તમારા માટે આ બેસ્ટ છે. લોહડીના ખૂબસુરત મેસેજ, કોટ્સ અને ઇમેજની આ શુભકામનાઓ તમે આ રીતે આપો છો તો તમારો વટ પડી જાય છે. આ સંદેશ તમારા માટે બેસ્ટ છે.
ઠંડીની ઠંડકમાં મુંગફળી, રેવડી અને ગોળની મીઠાસ છે,
લોહડીનો તહેવાર આવ્યો, દોસ્ત અને સંબંધીઓ સાથે છે,
હેપ્પી લોહડી!
પંજાબના ભાંગડા એ મખ્ખન મલાઇ,
પંજાબી તડકા એ દાલ ફ્રાય,
લોહડીની લાખ-લાખ શુભકામનાઓ
2. પોપકોર્નની ખૂશબુ,
મગફળીની બહાર,
લોહડીના તહેવારની તૈયારીઓ,
થોડી મસ્તી, થોડો પ્યાર,
મુબારક તમને લોહડીનો તહેવાર
3. લોહડીનો પ્રકાશ,
જીંદગીનો અંધાર મીટાઓ,
આ શુભકામનાઓ સાથે આઓ મળીએ,
લોહડીનો તહેવાર મનાઇએ,
હેપ્પી લોહડી.
4.લોહડીનો કહેવાર તમારા જીવનમાં પ્રકાશ ભરી દે,
તમારા બાધા દુખો દૂર કરે,
તમે હંમેશા ખુશ રહો,
હેપ્પી લોહડી 2023
આમ, તમે પણ લોહડીના તહેવારમાં આ ટાઇપના સંદેશા મોકલીની શુભકામનાઓ પાઠવો છો તો કંઇક નવુ લાગે છે અને તહેવાર ઉજવવાની પણ મજા આવે છે. આ તહેવાર દરેક ઘરમાં ખુશીઓ લાવે છે અને સાથે એન્જોય કરવાની મજા આવે છે.
નવું વર્ષ આવતા જ લોહડીનો તહેવાર આવે છે. પંજાબીઓમાં આ તહેવારનું અનેરું મહત્વ રહેલું છે. આ તહેવારમાં તમે પણ આ ખાસ સંદેશો મોકલીને મિત્રોને શુભેચ્છા પાઠવો અને આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરો. આ તહેવાર ખાસ બનાવવા માટે તમે અનેક નવી-નવી રીતો અજમાવી શકો છો. અમારા તરફથી પણ તમને લોહડીની શુભકામનાઓ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર