Home /News /lifestyle /#Research કહે છે કે ટોઈલેટમાં રહેલું હેન્ડ ડ્રાયર તમને બીમાર કરી શકે છે. જાણો કેવી રીતે

#Research કહે છે કે ટોઈલેટમાં રહેલું હેન્ડ ડ્રાયર તમને બીમાર કરી શકે છે. જાણો કેવી રીતે

    #Research કહે છે કે ટોઈલેટમાં રહેલું હેન્ડ ડ્રાયર તમને બીમાર કરી શકે છે. જાણો કેવી રીતે

    આપણને દરેક આદત હોય છે કે ટોઈલેટમાં હેન્ડ વોશ કર્યા બાદ આપણે ડ્રાયરનો ઉપયોગ કરીએ છે. ઓફિસ હોય કે પબ્લિક ટોયલેટ. જો તમે પણ આવપં કરી રહ્યા હોવ તો તરત જ બંધ કરી દો. કારણ કે હેન્ડ ડ્રાયરવો વધપ વપરાશ બીમાર કરી શકે છે.

    હાલમાં થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે હેન્ડ ડ્રાયર તમારા હાશને સૂકવ્યાની સાથે સાથે પહેલા ગંદા કરે છે. એપ્લાઈડ એન્ડ એન્વાયર્મેન્ટલ માઈક્રોબાયોલોજી નામના જર્નલમાં પ્રકાશિત સ્ટડી જણાવે છે કે બાથરૂમમાં હેન્ડ ડ્રાયરની સામે લગભગ 30 સેકન્ડ માટે મૂકેલી પ્લેટ પર 18 થી 60 બેક્ટેરિયા જોવા મળ્યા.

    સ્ટડીના શોધકર્તાનું કહેવું છે કે આ વાત એ ઈશારો કરે છે કે ઘણાં બેક્ટેરિયા જેમાં પૈથોજન અને સ્પોર્સ જેવા બેક્ટેરિયા પણ હોય છે. જે હેન્ડ ડ્રાયરની નીચે હાથ રાખતા તમારા હાથ પર ચોંટી જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
    Published by:Bansari Shah
    First published:

    विज्ञापन
    विज्ञापन