Home /News /lifestyle /આ રીતે ઘરે હેર સ્ટ્રેટ કરો, 31st ની પાર્ટીમાં મન ભરીને નાચશો તો પણ વાળને કંઇ નહીં થાય
આ રીતે ઘરે હેર સ્ટ્રેટ કરો, 31st ની પાર્ટીમાં મન ભરીને નાચશો તો પણ વાળને કંઇ નહીં થાય
હેર સ્ટ્રેટ કરવાની રીત
how to hair straight at home: આજે અનેક લોકો થર્ટી ફર્સ્ટની પાર્ટીની તૈયારીઓ કરી રહ્યા છે. આમ, જો તમે પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં હેર સ્ટ્રેટ કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ ફોલો કરો. આ રીતે હેર સ્ટ્રેટ કરશો તો મસ્ત થશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે અનેક લોકો થર્ટી ફર્સ્ટ પાર્ટીની તૈયારીઓ કરી રહ્યા છે. થર્ટી ફર્સ્ટ પાર્ટીમાં જવા માટે લોકો અનેક ઘણી પ્રિપરેશન અત્યારથી જ કરી રહ્યા છે..શું પહેરવું..કેવો મેક અપ કરવો, હેર સ્ટાઇલ કેવી કરવી વગેરે..આમ, જો તમે પણ આજની આ પાર્ટીમાં સ્ટ્રેટ હેર કરવા ઇચ્છો છો તો ખાસ કરીને આ ધ્યાન રાખો. તમે આ પ્રોપર રીતે હેર સ્ટ્રેટ કરશો તો પાર્ટીમાં મસ્ત રહેશે અને વાળને કોઇ નુકસાન પણ નહીં થાય. આ સ્ટ્રેટ હેર માટેની ટિપ્સ તમને અનેક લગ્ન પ્રસંગ તેમજ કોઇ પણ પ્રકારની પાર્ટીમાં કામમાં આવશે. તો જાણો તમે પણ પાર્ટીમાં જતા પહેલાં વાળને કેવી રીતે સ્ટ્રેટ કરશો.
વાળને સ્ટ્રેટ કરતા પહેલાં સૌથી પહેલાં હેર વોશ કરી લો. હેર વોશ કરે એ પહેલાં સામાન્ય એટલે ઓછુ માથામાં તેલ નાંખી દો.