જામફળ અને તેના પાંદડાથી મળતા 5 લાભ

જામફળ અને તેના પાંદડા તમારા વાળની સાથે ચામડી અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

જામફળ અને તેના પાંદડા તમારા વાળની સાથે ચામડી અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

 • Share this:
  કદાચ તમને ખબર હોય કે જામફળ અને તેના પાંદડા તમારા વાળ માટે ફાયદાકારક હોય છે. ખરેખર તેમાં રહેલાં એન્ટિઑક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઈમ્ફ્લેમેટરી ગુણ તૂટતા અને ખરતાં વાળ પર કંટ્રોલ કરવાનું કામ કરે છે. વાળની સાથે ચામડી અને હેલ્થ માટે પણ જામફળ ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ જામફળ અને તેના પાનથી મળતા ફાયદા...

  જામફળ ખાવાથી તમારા વાળ પર થાય છે આ અસર

  - જામફળમાં વિટામિન C ની માત્ર ભરપૂર હોય છે. તે બે મોં વાળા વાળ માટે પણ ફાયદાકારક છે.
  - તેમાં રહેલું આયર્ન વાળની તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે.
  - વિટામિન E, B, C અને પોટેશિયમ સ્કિન પર ગ્લો જાળવી રાખે છે.
  - જામફળના પાન એન્ટિસેપ્ટિક હોવાના કારણે બેક્ટેરિયાને દૂર રાખવામાં મદદ કરે છે.
  - ખીલની તકલીફમાં જામફળના તાજા પાનની પેસ્ટ બનાવીને ડાઘ-ધબ્બા અને ખીલ પર લગાવો. નિયમિત રીતે આમ કરવાથી ધીમે ધીમે આ ખીલની તકલીફ દૂર થઈ જાય છે.

  કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?

  ગાદલા-કપડા ખાસ ચકાસજો, માકડ કરડવાથી થઈ શકે છે આ માનસિક બીમારીઓ

  કોબીજને સરખી રીતે રાંધજો, તેમાંથી નીકળતો આ કીડો અહીંથી પ્રવેશે છે
  Published by:Bansari Shah
  First published: