ટ્રેડિશનલ ડ્રેસને આ રીતે આપો મૉર્ડન ટચ, લોકો વખાણ કરતા નહીં થાકે

News18 Gujarati
Updated: October 7, 2019, 3:07 PM IST
ટ્રેડિશનલ ડ્રેસને આ રીતે આપો મૉર્ડન ટચ, લોકો વખાણ કરતા નહીં થાકે

  • Share this:
ઍથનિક ડ્રેસ ક્યારેય આઉટ ઑફ ફેશન નથી થતાં, કોઈ પણ ફેસ્ટિવલ હોય કે લગ્ન, છોકરીઓ ટ્રેડિશનલ કપડા પહેરવા ઈચ્છતી હોય છે. પરંતુ એક જ ડ્રેસ દરેક પાર્ટીમાં સારી નથી દેખાતી. એવામાં વારંલાર કપડા ખરીદવા એ કોઈ સમજદારીની વાત નથી. જૂની ઈન્ડિયન ડ્રેસમાં થોડો મૉર્ડન ટચ આપીને તેનો લૂક એકદમ બદલી શકાય છે. ચાલો હવે એ પણ જાણી લો કે કેવી રીતે આપશો મૉર્ડન ટચ..

ટ્રેડિશનલ ડ્રેસને આ ત્રણ રીતે આપો મૉર્ડન ટચ, લોકો વખાણ કરતા જ નહીં થાકી શકે..

સાડી સાથે પહેરી શકાય ક્રૉપ-ટૉપ

કૉલેજ ઑફિસ કે ઘરની પાર્ટીમાં આ વખતે સાડી સાથે બ્લાઉઝની જગ્યાએ ક્રૉપ-ટૉપ ટ્રાય કરો. પછી જૂવો કેટલા સ્ટાઈલિશ દેખાવ છો...જો કોઈ જૂની સાડી પહેરવી ન ગમતી હોય તો તેમાંથી સ્કર્ટ પણ બનાવડાવી શકો છો.

લહેંગા સાથે પામ-ટૉપ
ટ્રેડિશનલ કપડા પહેરવા માટે શ્રેષ્ઠ જગ્યા હોય છે ફેમિલી ફંક્શન. પણ ફેમિલી ફંક્શનમાં ભાગ દોડના કારણે ટ્રેડિશનલ કપડાં પહેરવાની સાથે દુપટ્ટા અને ડ્રેસમાં સાચવવાની ઝંઝટ રહે છે. તેથી તમે લહેંગાની સાથે પામ-ટૉપ પહેરીને આકર્ષક દેખાઈ શકો છો.લાઈટ વેઈટ લહેંગા સ્કર્ટ
સામાન્ય રીતે છોકરીઓ હેવી સ્કર્ટ પહેરવાથી ડરતી હોય છે. તેની જગ્યાએ લાઈટ વેઈટ ઘેર વાળા સ્કર્ટ પહેરી શકાય. તેની ઉપર ક્રૉપ-ટૉપ પહેરવું જે આકર્ષક લૂક આપશે. પોતાની પસંદ અનુસાર ફૂલની પ્રિન્ટ, ઍમ્બ્રોડરી વર્ક વાળા સ્કર્ટ પણ તમે ખરીદી શકો છો.

ઝડપથી વધારવા છે વાળ? તો કરો આ કામ

સંભોગ પૂર્વે મણાતા ઑરલ સેક્સમાં આ ચીજ મોં માં જવાથી કેન્સર થઈ શકે

સવારે ઉઠીને પાણીમાં આ એક ચીજ ઉમેરીને પીવાથી સટાસટ વજન ઉતરે છે

આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
First published: October 7, 2019
વધુ વાંચો
अगली ख़बर