Home /News /lifestyle /

જાણો - ફર્સ્ટ ટચ બાદ શું વિચારે છે છોકરીઓ

જાણો - ફર્સ્ટ ટચ બાદ શું વિચારે છે છોકરીઓ

સમય લો : ઇન્ટરનેટમાં માધ્યમથી શોધેલા સંબંધમાં "ચટ મંગની પટ શાદી" કરવા જશો તો મુશ્કેલીમાં મુકાશો. શ્રેષ્ઠ તે જ રહેશે કે તમારા સંબંધને થોડા સમય આપો. અને બધુ યોગ્ય લાગે તો જ લગ્ન જેવા મોટા નિર્ણય માટે હા પાડો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, પોતાના પાર્ટનર દ્વારા ફર્સ્ટ ટચ બાદ તેમના મનમાં કેવા-કેવા વિચાર પહેલા આવે છે.

  હંમેશા છોકરીઓ પોતાની લાઈફ સાથે થયેલી નાની-મોટી વાતોને લઈ ખુબ કોન્શન્સ હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, પોતાના પાર્ટનર દ્વારા ફર્સ્ટ ટચ બાદ તેમના મનમાં કેવા-કેવા વિચાર પહેલા આવે છે. તમારી જેમ છોકરીઓ માટે પણ તે પલ ખાસ હોય છે.

  જ્યારે પણ છોકરી પહેલી વખત પાર્ટનર સાથે ઈંટીમેટ થાય છે, તો તેની તુલના કેટલીક વસ્તુઓ સાથે કરે છે. જેમ કે પોર્ન વીડિયો, કોઈની પાસે સાંભળેલી વાતો અથવા પછી કોઈ રોમેન્ટિક મૂવી સીન સાથે છોકરી તુલના કરે છે.

  પછી પાર્ટનર શું વિચારશે
  પાર્ટનર સાથે પહેલી વખત ઈંટીમેટ થવા પર છોકરીઓ ફરી વિચારે છે કે તેમણે સંબંધ બનાવવામાં ઉતાવળ તો નથી કરીને. તેમના મનમાં એવા પ્રશ્ન પણ ઉભા થાય છે કે, પાર્ટનર તેમના વિશે હવે શું વિચાર તો હશે.

  ઈચ્છે છે હાથને પકડી રાખવો
  જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીનો હાથ પહેલી વખત પકડે છે તો આ અહેસાસ તેમના માટે ખાસ હોય છે, તે ઈચ્છે છે કે, તેમનો સાથી આજ રીતે હંમેશા તેનો હાથ પકડી રાખે.

  ફ્યૂચરને લઈ ચિંતા
  આ સાથે છોકરા દ્વારા હાથ પકડવા પર છોકરીના મનમાં હંમેશા એ વિચાર આવે છે કે, શું આ છોકરો ભવિષ્યમાં પણ તેનો સાથ નિભાવશે.

  પોતાને માનવા લાગે છે લકી
  જો છોકરો પોતાની પાર્ટનરનો હાથ ટાઈટ પકડે તો, છોકરીને વધુ સારૂ ફીલ થાય છે. કેટલાએ રિસર્ચ અનુસાર, તેને એવો અહેસાસ થાય છે કે, તે કેટલી લકી છે, તેને આવો પાર્ટનર મળ્યો.

  કેયરની કરે છે આવી રીતે ઓળખ
  જો કોઈ છોકરો રોડ ક્રોસ કરતા સમયે ભીડ-ભાડ વાળા વિસ્તારમાં છોકરીનો હાથ ન છોડે તો તે વિચારે છે કે તેનો પાર્ટનર તેની કેયર કરે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: After, Girls, Love

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन