પેટની ચરબી દૂર કરે છે ગિલોયનો રસ, ચરબી વધારતા આ 4 કારણોથી અપાવશે મુક્તિ

આવો જાણીએ વજન ઘટાડવામાં ગિલોય કેવી રીતે કારગર સાબિત થાય છે

આવો જાણીએ વજન ઘટાડવામાં ગિલોય કેવી રીતે કારગર સાબિત થાય છે

 • Share this:
  બેલી ફેટ દૂર કરે છે ગિલોયના પાનનો રસ
  આવો જાણીએ વજન ઘટાડવામાં ગિલોય કેવી રીતે કારગર સાબિત થાય છે

  કબજિયાત દૂર કરે છે
  કબજિયાતથી પેટ ફૂલ છે. એવામાં તમે ગિલોયના જ્યૂસનું સેવન કરો છો, તો કબજિયાત મટી જશે. સાથે પેટની નેચરલ સાઇઝ પણ પાછી આવી જશે.

  શરીરનો સોજો મટાડે છે
  ઘણી વાર આપણા શરીરના કોઈ અંગ સૂજેલો દેખાય છે. અને આપણે સમજી લઈએ છે કે આપણું શરીર વધી ગયું છે. આ સ્થિતિમાં ગિલોય ફાયદાકારક છે.

  સ્ટ્રેસ દૂર રાખે છે
  સ્ટ્રેસ ઓવરઈટિંગનું સૌથી મોટું કારણ છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ ત્યારે તેને દૂર કરવા માટે વધારે ખાતા રહીએ છે અને જાડા થઈ જઈએ છે. ગિલોયનો જ્યૂસ તમારી માનસિક સ્થિતિ સંતુલિત રાખે છે.

  મેટબોલિઝ્મ વધારવામાં સહાયક
  જો તમારા શરીરનો મેટબોલિઝમ ઓછો હોય તો ખોરાક સારી રીતે નહીં પચે. પરિણામે તે તમારા શરીરનું વજન વધારશે. તેથી ગિલોયનું સેવન કરો. તે તમારા શરીરનો મેટબોલિઝ્મ વધારે છે.
  Published by:Bansari Shah
  First published: