Home /News /lifestyle /ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ માટે મજબૂર કરે છે મને તે જરાં પણ પસંદ નથી, હું શું કરું?
ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ માટે મજબૂર કરે છે મને તે જરાં પણ પસંદ નથી, હું શું કરું?
પ્રતિકાત્મક તસવીર
આપ આપની ગર્લફ્રેન્ડની સાથે વાતચીતને મધુર બનાવો તેને કંઇ ગળ્યું ખવડાવો. તેને કહો. હું તને પ્રેમ કરુ છુ પણ હું તને આ જણાવવાં ઇચ્છુ છુ કે... 'તે કહો કે તેને ખુશ કરવાં માટે તે અન્ય ઘણું બધુ કરી શકે છે..'
સવાલ: મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ આપવા કેહ છે અને હું તેમ કરતો પણ હતો. પણ હવે મુશ્કેલ ત્યારે શરૂ થઇ છે જ્યારથી તે મને કહે છે કે મારે તેનું ઓર્ગેઝમ પીવું પડશે.. હું શું કરું?
પોતાની ઇચ્છાઓ અને સનક અંગે સ્વાર્તી હોવું પણ સેક્સની દ્રષ્ટિએ સ્વસ્થ આદત નથી. બેડ પર કોઇને પણ પાર્ટનરને અસહજ સ્થિતિમાં મુકવા ન જોઇએ. કે એવી કોઇ માંગણી ન કરવી જોઇએ જેને પાર્ટનર પૂર્ણ ન કરી શકે. ઓરલ સેક્સ સાથે જોડાયેલી કોઇપણ પ્રકારની માંગણી આપસી સહમતિથી જ થવી જોઇએ. આપણે આ ન ભુલવું જોઇએ કે આ પ્રકારનાં કાર્ય બંને પાર્ટનરને આનંદ આપે છે.આપનાં પાર્ટનરને કંઇપણ કરવા માટે ફક્ત એ માટે દબાણ ન કરવું કારણ કે તે આપને પસંદ છે પણ બીજાને તેનાંથી સૂગ ચડતી હોય એવું પણ બને. તે જે તે વ્યક્તિનો અને તેની સાથેનાં રિલેશનશિપનો અનાદર છે.
જો તેની યોનિથી નીકળેલું દ્રવ્ય (Fluid)ને ગળવામાં તમને પરેશાની છે તો આપે તેમ ન કરવું. આપ આપની ગર્લફ્રેન્ડની સાથે બેસી તેને આ અંગે વાત કરો. આ જરૂરી છે કે, જ્યારે આપ આપનાં પાર્ટનરની સાથે કંઇ અલગ પ્રકારનું કરવાં ઇચ્છો છો તો તે અંગે થોડા નિયમ બનાવો જેનું બનેએ પાલન કરવું. આપ બંનેમાંઆ અંગે વાત અને સંવાદ થતો રહેવો જોઇએ. એકબીજાને આ માલૂમ હોવું જોઇએ કે, આપ શું શું કરવાં માંગો છો. અને શું નહીં. જે પ્રકારે આપ આપની ગર્લફ્રેન્ડને આવું કંઇ કરવાં નહી કહો ત્યા સુધી તે તમને તેનાં મનનું કરવાં કહેશે. હું સુઝાવ આપીશ કે આપ વાત કરો અને તેને જણાવો કે આપને અંતરગ થવામાં શું ગમે છે અને શું નથી ગમતું. કેટલીક એવી વાતો છે જે આપને અસહજ લાગે છે.
તે સાથે આપ આપની વાતચીતને મધુર બનાવો તેને કંઇ ગળ્યું ખવડાવો. તેને કહો. હું તને પ્રેમ કરુ છુ પણ હું તને આ જણાવવાં ઇચ્છુ છુ કે... 'તે કહો કે તેને ખુશ કરવાં માટે તે અન્ય ઘણું બધુ કરી શકે છે..'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર