આજે ગણેશ ચતુર્થીએ આ કામ કરવાથી દૂર થશે દુ:ખ, ધનની કમી દૂર થશે

આજે ગણેશ ચતુર્થીએ આમ પૂજા કરવાથી દૂર થશે દુ:ખ, ધનની કમી દૂર થશે

News18 Gujarati
Updated: April 22, 2019, 2:08 PM IST
આજે ગણેશ ચતુર્થીએ આ કામ કરવાથી દૂર થશે દુ:ખ, ધનની કમી દૂર થશે
આજે ગણેશ ચતુર્થીએ આમ પૂજા કરવાથી દૂર થશે દુ:ખ, ધનની કમી દૂર થશે
News18 Gujarati
Updated: April 22, 2019, 2:08 PM IST
આજે 22 એપ્રિલ સોમવારે ભક્તો ગણેશ ચતુર્થીનું વ્રત રાખી રહ્યા છે. આમ તો આ વ્રત વર્ષમાં ઘણી વખત આવે છે પણ વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ ચતુર્થીના વ્રતનું અલગ જ મહત્વ છે. આજે ભક્ત ગણેશોત્સવ દરમિયાન ઘરમાં ગણપતિની સ્થાપના કરશે. આ ચતુર્થી ભગવાન ગણેશને જ સમર્પિત છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતાની સાથે સાથે જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આજે કેવી રીતે કરશો પૂજા:
સ્નાન બાદ લાલ વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

બપોરે ભગવાનની પૂજાના સમયે પોતપોતાના સામર્થ્ય અનુસાર સોના, ચાંદી, પીત્તળ, તાંબા અથવા માટીથી નિર્મિત ગણેશ પ્રતિમા સ્થાપિત કરો.

આ પણ વાંચો: આ જગ્યાએ દીવો પ્રગટાવવાથી ઘરમાં આવશે અઢળખ પૈસા

પૂજા સમયે કરો આ મંત્રનો જાપ
Loading...


 • પૂજા કરતી વખતે ગણેશ ભગવાનનો મંત્ર 'ॐ गं गणपतयै नम:' બોલતા 21 દૂર્વા ઘાસ અર્પિત કરો

 • ગેસ ભગવાનને બુંદીના 21 લાડવાનો ભોગ ધરાવો

 • તેમાંથી 5 લાડુ બ્રાહ્મણને દાન કરો અને 5 ગણેશજીના ચરણોમાં રાખો. બાકીનો પ્રસાદ વહેંચી દો.

 • સાંજના સમયે ગણેશ ચતુર્થીની કથા સાંભળો.

 • સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરી શ્રી ગણેશની આરતી કરો.

 • 'ॐ गणेशाय नम:' મંત્રની માળા કરો.

First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
 • I agree to receive emails from NW18

 • I promise to vote in this year's elections no matter what the odds are.

  Please check above checkbox.

 • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626