ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે Big Shopping Days sale લઈ આવી છે. આ સેલ 9 ડિસેમ્બર સુધી ચાલશે. આમાં અલગ-અલગ કેટેગરીની પ્રોડક્ટ્સ પર ઓફર આપવામાં આવી રહી છે. અહીં આપણે હાલમાં સ્માર્ટફોન પર મળી રહેલ ડિસ્કાઉન્ટની વાત કરીશું.
Apple iPhone 8
આ સેલમાં એપ્પલનો આઈફોન 8, રૂ. 59, 999માં મળી રહ્યો છે. જ્યારે આ ફોનની વાસ્તવિક કિંમત રૂ. 64,000 છે. અહીં ફ્લિપકાર્ટ પર રૂ. 4000નું ડિસ્કાુન્ટ મળી રહ્યું છે. જ્યારે આઈફોન 7 પ્લસના એક્સચેંજ પર રૂ. 18000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Xiaomi Mi A1
ફ્લિપકાર્ટ સેલમાં Xiaomi Mi A1 સ્માર્ટફોન રૂ. 12,999માં મળી રહ્યો છે. જ્યારે તેની હાલની બજાર કિંમત છે રૂ. 14,999 છે. સેલમાં Xiaomi Mi A1 પર રૂ. 2000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય 12 હજારથી વધારેની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર