Home /News /lifestyle /

બાળકોને જંક-પીઝા ખવડાવ્યા કરતા આપો 'ફ્રૂટ પિઝા'

બાળકોને જંક-પીઝા ખવડાવ્યા કરતા આપો 'ફ્રૂટ પિઝા'

સાવધાન! શું આપ જાણો છો, એક પીઝા પચવામાં 24 કલાક કરતા પણ વધુ સમય લાગે છે. ટ્રાય કરો Fruit Pizza

સાવધાન! શું આપ જાણો છો, એક પીઝા પચવામાં 24 કલાક કરતા પણ વધુ સમય લાગે છે. ટ્રાય કરો Fruit Pizza

    ઘરે બનાવો ફ્રૂટ પિઝા (Fruit Pizza)

    સામગ્રી :


    • તરબૂચ એક નંગદાડમ એક નંગ

    • સફરજન એક

    • દ્રાક્ષ બ્લેક અને ગ્રીન હાલ્ફ કપ -ઓરેન્જ એક નંગ

    • ચાટ મસાલો ઓપ્શનલ

    • પુદીના પાન ઓપ્શનલ


    રીત :

    તરબૂચ ને રાઉન્ડ શેપ માં કટ કરી લો જેમ પિઝા નો બેઝ હોય છે. તેના ઉપર બધા જ ફ્રૂટ સમારી ને તરબૂચ પર મુકો ચાટ મસાલો અને પુદીના ના પાન મૂકી ઠંડા સર્વ કરો. તો તેયાર છે ફ્રૂટ પીઝા

    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, Tips, ખોરાક, રેસીપી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन