Home /News /lifestyle /લો બોલો...ફ્રેન્ચ કિસ ટ્રેન્ડમાં: કપલ્સને કેમ ગમે છે FRECH KISS? કારણ છે રસપ્રદ

લો બોલો...ફ્રેન્ચ કિસ ટ્રેન્ડમાં: કપલ્સને કેમ ગમે છે FRECH KISS? કારણ છે રસપ્રદ

ઇમ્યુનિટી વધે છે..પ્રતિકાત્મક તસવીર.

French Kiss: ફ્રેન્ચ કિસ હાલમાં કપલને ખૂબ જ ગમી રહી છે. આ કિસ કરવાથી શરીરને એક નહીં પરંતુ અનેક ફાયદાઓ થાય છે. આ કિસ કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે.

Relationship tips: શું તમે જાણો ફ્રેન્ચ કિસ વિશે? ફ્રેન્ચ કિસ કરવાના અનેક ફાયદાઓ છે. આ કિસ હાલમાં કપલ્સને ખૂબ જ પસંદ પડે છે. જો કે આ પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. લોકો ફ્રેન્ચ કિસ એ માટે કરી રહ્યા છે જેનાથી સ્ટ્રેસ લેવલ ઓછુ થઇ જાય છે. જો કે આ વાત સાંભળીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. આ કિસ કરવાથી એક નહીં, પરંતુ અનેક ફાયદાઓ થાય છે. આ માટે કપલ્સની પ્રિય બની રહી છે. તો જાણો ફાયદાઓ..

આ પણ વાંચો:આ ટિપ્સ ફોલો કરશો તો આંખો પરની સ્કિન લટકી નહીં પડે

  • ફ્રેન્ચ કિસને વ્યાપક રૂપથી ભાવુક અંતરંગ અને ચુંબનની કામુક શૈલીના રૂપમાં માનવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે મોંમાં 500 થી 1000 એમ વિભિન્ન પ્રકારના બેક્ટેરિયા હોય છે, જ્યારે વૈજ્ઞાનિકો અનુસાર 80 લાખ બેક્ટેરિયા એક 10 સેકન્ડની કિસમાં રિલીઝ થાય છે.

  • આમ, તમને જણાવી દઇએ કે આપણાં શરીરમાંથી લવ હોર્મોન રિલીઝ થાય છે ત્યારે અનેક ફાયદાઓ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે  કિસ કરવાથી સ્ટ્રેસ લેવલ ઓછુ થઇ જાય છે અને તમે રિલેક્સ ફીલ કરો છો.


આ પણ વાંચો:આ માટે સ્ત્રીઓને જોરદાર થઇ રહી છે ડિમાન્ડ



    • મોં શરીરના મુખ્ય વાસનોત્તેજક ક્ષેત્રોમાંથી એક છે. ફ્રેન્ચ કિસ કરવાના પાછળ શું કારણ હોઇ શકે છે? કેમ ફ્રેન્ચ કિસ સામાન્ય વ્યક્તિ કરતા અલગ હોય છે. જો કે આ સવાલ દરેક લોકોના મનમાં થતો હોય છે.

    • આમ, વાત કરવામાં આવે તો કિસ કરવાના અનેક ફાયદાઓ હોય છે, પરંતુ ફ્રેન્ચ કિસ કરવાથી વધારે ઉત્તેજના પેદા થાય છે જેના કારણે અનેક ફાયદા મળે છે. ફ્રેચ કિસ કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જે લોકોમાં ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય છે એ લોકો જલદી બીમાર પડતા નથી. આ કારણે લોકો ફ્રેન્ચ કિસ કરવાનું પસંદ કરી રહ્યા છે.






  • ફ્રેન્સ કિસ સ્કિન માટે તો ફાયદાકારક છે. આ સાથે જ આ કિસ દાંત માટે પણ બેસ્ટ છે. આ કિસ કરવાથી બેક્ટેરિયા ખતમ થઇ જાય છે જેનાથી દાંતને ફાયદો થાય છે. આ કિસ કરવાથી દાંત એસિડ એટેકની ઝપેટમાં આવતા નથી.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય  અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી)
First published:

Tags: Kiss, Kissing benefits, Life Style News, Relationship tips