સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

News18 Gujarati
Updated: September 26, 2019, 1:33 PM IST
સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

  • Share this:
વિટામીન શરીર અને ચામડીને પોષણ આપવામાં મદદગાર સાબિત થાય છે. જો શરીરમાં વિટામીનની ઉણપ હશે તો ચહેરા પર ડાઘા, કરચલી, રેશિસ, ડ્રાયનેસ વગેરે જેવી ઘણી સમસ્યાઓ થાય છે. સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

વિટામીન E
તેને રેનિટૉલ કહેવામાં આવે છે. તે નવી કેશિકાઓના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. જે ખીલ અને કરચલીના કારણે ઉંમર વધારતા સંકેતો સામે લડવામાં સક્રિય રીતે કામ કરે છે. તે ગાજર, શક્કરિયા, ઈંડા, ડેરી પ્રોડક્ટ અને પાલક જેવા ખાધ્ય પદાર્થોમાંથી મળે છે.

વિટામીન B3
આ વિટામીન સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટેના 8 જરૂરી વિટામીનમાંથી એક છે. આ પાણીમાં ઓગળી જતા વિટામીનમાંથી એક છે., જે પોતાના વિરોધી ગુણો માટે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ખીલ, ડાઘા, હાઈપરટેન્શન જેવી ચામડીના બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે. ચિકન, ટ્યૂના, સામન, મગફળી, લીલા વટાણા, મશરૂં અને બટેટામાંથી વિટામીન B3 મળે છે.

વિટામીન Cતેના ઍન્ટિ-ઑક્સિડેન્ટ ગુણો ખીલ થતા અટકાવે છે. પર્યાપ્ત વિટામીન C લેવાથી ચામડીનું રિપૅરિંગ અને કરચલી ઓછી કરવામાં મદદ મળી શકે છે. ખાટા ફળો, સ્ટ્રોબરી, ટામેટા, કેરી, બ્રોકલી, લીંબુ વગેરેમાંથી આ વિટામીન મળે છે.

વિટામીન E
તેને ટોકોફેરોલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. વિટામીન E એક શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડેન્ટ છે જે ચામડીને રજકણોથી બચાવે છે. બદામ, હેઝલનટ, સર્યમૂખીના બીજ, જૈતુનનું તેલ, મકાઈ અને કેરીમાંથી મળે છે.

આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

આ પણ વાંચો-  આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું
First published: September 26, 2019, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading