Home /News /lifestyle /ફુદીના કચોરી ક્યારે ખાધી છે? જલદી બનાવો આ રીતે ઘરે, ખાવાની જોરદાર મજ્જા આવશે
ફુદીના કચોરી ક્યારે ખાધી છે? જલદી બનાવો આ રીતે ઘરે, ખાવાની જોરદાર મજ્જા આવશે
આ કચોરી ફટાફટ ઘરે બની જાય છે.
Pudina kachori recipe: ફુદીનાની કચોરી ટેસ્ટમાં મસ્ત લાગે છે. આ કચોરી તમે એક વાર ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે. ફુદીનાની કચોરી સરળતાથી તમે ઘરે બનાવી શકો છો. તો નોંધી લો આ રીત.
Pudina kachori recipe: ગરમીના વાતાવરણમાં કચોરી જેવા નાસ્તા કરવાની મજા આવે છે. ફુદીનામાંથી તમે ચટણી, રાયતુ, પરાઠા જેવી અનેક વાનગીઓ બનાવીને તમે ખાધી હશે પરંતુ આ વખતે તમે કચોરી બનાવીને ખાઓ. ફુદીનાની કચોરી ખાવાની બહુ જ મજા આવે છે. ફુદીનાની કચોરી તમે ઘરે બનાવો છો તો એમાંથી સ્મેલ મસ્ત આવે છે. આ કચોરી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ કચોરી બનાવવામાં તમને વધારે મહેનત પડતી નથી. તો નોંધી લો આ રીત અને ઘરે બનાવો ફુદીનાની કચોરી..