Home /News /lifestyle /સડસડાટ વજન ઉતારવું છે? તો 'કિટો ઉપમા' ખાઓ, 10 દિવસમાં પાતળા થઇ જશો
સડસડાટ વજન ઉતારવું છે? તો 'કિટો ઉપમા' ખાઓ, 10 દિવસમાં પાતળા થઇ જશો
આ ઉપમા ટેસ્ટમાં મસ્ત બને છે.
Keto upma recipe: કિટો ઉપમા તમે રેગ્યુલર ખાઓ છો તો ફટાફટ વજન ઉતરી જાય છે. આ કિટો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ઉપમા ખાવામાં પણ ટેસ્ટી હોય છે. તો તમે પણ મોડુ કર્યા વગર આ રીતે ઘરે બનાવો કિટો ઉપમા.
Keto upma recipe: આજનાં આ સમયમાં અનેક લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. વધતુ વજન તમારા શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. આ માટે વધતા વજનને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. આમ દરેક લોકો વજન ઉતારવા માટે જાતજાતના ડાયટ ફોલો કરતા હોય છે. આ સાથે જ વજન ઉતારવા માટે મોટાભાગના લોકો જીમ, એક્સેસાઇઝ તેમજ યોગા કરતા હોય છે. આમ, તમે સડસડાટ વજન ઉતારવા ઇચ્છો છો તો કિટો ઉપમા ખાઓ. કિટો ઉપમા વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. તો નોંધી લો આ રેસિપી..