Home /News /lifestyle /Chaitra Navratri Recipe: 'સાબુદાણાના ચીલ્લા' ઉપવાસમાં ખાઓ, આખો દિવસ ભૂખ નહીં લાગે અને એનર્જી રહેશે
Chaitra Navratri Recipe: 'સાબુદાણાના ચીલ્લા' ઉપવાસમાં ખાઓ, આખો દિવસ ભૂખ નહીં લાગે અને એનર્જી રહેશે
સાબુદાણાના ચીલ્લા ખાવાની મજા આવે છે.
Sabudana chilla recipe: સાબુદાણાના ચીલ્લા તમે ચૈત્રી નવરાત્રિના ઉપવાસમાં ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. સાબુદાણાના ચીલ્લા તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ચીલ્લા ખાવાથી આખો દિવસ સ્ટેમિના રહે છે.
Chaitra Navratri Recipe: સાબુદાણાના ચીલ્લા ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે. આ ચીલ્લા ઉપવાસમાં ખાવાથી આખો દિવસ એનર્જી રહે છે. આ ચીલ્લાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે સરળતાથી એને ઘરે બનાવી શકો છો. આ ચીલ્લા તમે નોરતામાં ખાઓ છો તો થાક લાગતો નથી અને સાથે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. સાબુદાણાના ચીલ્લા તમે બાળકોને પણ આપો છો તો એ હોંશે-હોંશે ખાવા લાગે છે. તો તમે પણ ઘરે બનાવો આ રીતે સાબુદાણાના ચીલ્લા.