જમતી વખતે આ કામ કરતાં રહેવાથી 2000 કેલરી બર્ન કરી ઉતારી શકો છો વજન

News18 Gujarati
Updated: October 14, 2019, 4:05 PM IST
જમતી વખતે આ કામ કરતાં રહેવાથી 2000 કેલરી બર્ન કરી ઉતારી શકો છો વજન
સર્વેક્ષણમાં તે પણ જાણવા મળ્યું છે કે 40 ટકા બાળકીઓ અને 18 ટકા બાળકો એનિમિયાનો શિકાર છે. બાળકોમાં ઓછું વજન હોવાની સમસ્યા માટે ભરેલા પરોઠા, પનીર કાઠી રોલ અને સાબુદાણા કટલેસ જેવા વ્યજંનની રેસિપી આપવામાં આવી છે. સાથે જ અંકુરિત દાળના પરોઠા, પોહા અને શાકવાળા ઉપમા વિષે જણાવવામાં આવ્યું છે. યુનિસેફના પ્રમુખ હેનરીટા એચ ફોરે કહ્યું કે આ પુસ્તકને શાળાએ તેમના પાઠ્યપુસ્તકનો ભાગ બનાવવો જોઇએ. અને આ પુસ્તકનું તમામ ભાષામાં અનુવાદ થવું જોઇએ. જેથી તે દેશભરમાં છેવાડા સુધી પહોંચી શકે.

આમ થવા પાછળનું કારણ પણ તેઓ નથી જાણી શકતા. આવો આજે આપને જણાવીએ એક એવી વાત જે કદાચ તમે નહીં જાણતા હોવ..

  • Share this:
ઘણાં લોકો ભલે ગમે તેટલું ખા- ખા જ કરે, પરંતુ તેમનું વજન જ નથી વધતું, જ્યારે કેટલાક લોકોનું એવું હોય છે કે તમનું વજન સતત વધું જ રહે છે. અને આમ થવા પાછળનું કારણ પણ તેઓ નથી જાણી શકતા. આવો આજે આપને જણાવીએ એક એવી વાત જે કદાચ તમે નહીં જાણતા હોવ..

કહેવાય છે કે ખોરાકને હંમેશા ચાવી-ચાવીને ખાવું જોઈએ. તેનાથી વધારાનું વજન ઘટાડી શકાય છે, તેમજ ડાયટને ફોલો નહીં કરવું પડે. પરંતુ તે માટે નોંધી લો ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

શરીરમાં થતાં ઘણાં હોર્મોનલ બદલાવના કારણે વજન વધ-ઘટ થાય છે. જેમનું મેટાબોલિઝમ સારું હોય છે તેઓ સરળતાથી પચાવી શકે છે. તેમને વજન વધવાની કે ઘટાડવાની જરૂર નથી પડતી. તેથી સાચું ડાયટ લેવું જરૂરી છે. જાણી લો વજન ઘટાડવાની રીત.

આપણે જે ખાઈએ છે તેનાથી આપણા વજન પર પ્રભાવ પડે છે. તેમજ કઈ સ્પીડથી ખાઈએ છે તેના પર નિર્ભર છે. ખોરાક ચાવીને ખાવો અને વચ્ચે વચ્ચે નાના નાના બાઈટ લેવા તમારા વજન પર પ્રભાવી છે.


 જ્યારે તમે નાના બાઈટ લેવા લાગશો અને ચાવીને ખાશો તો તમારું પેટ જલદી ભરાશે અને કેલરી પણ ઘટશે, જેથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળશે. તેમજ શોધમાં જાણવા મળ્યું છે કે જ્યારે તમે ખોરાક ચાવી ચાવીને ખાવ છો તે લગભગ 2000 કેલરી બર્ન કરો છો.ત્યાં જો તમે એકસાથે તૂટી પડશો અને ચાવીને નહીં ખાવ તો પચવામાં ઘણો સમય લાગશે. જેથી તમે કેલરી વધારે લેશો. અને છેલ્લે વજન વધશે.

તેથી જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો, ખોરાક ચાવીને અને નાના નાના બાઈટમાં ખાવ.

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો

આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર

 

First published: October 14, 2019, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading